SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ઘાતી કર્મોને ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર “શાલ અને મહાશાલની કથા'' વર્ણવી. આ પછી આચાર્યો નીચજનને ઉચિત માર્ગે પ્રવર્તતા થતી શુભ ભાવના પર ઇલાપુત્રની કથા કહી. આ પછી વૈરાગ્ય ભાવનાનો મહિમા વર્ણવતી “જયવર્મ અને વિજયવર્મની કથા આચાર્યે કુમારપાલને કહી. - આચાર્ય મહારાજે બારવ્રતો-પાંચ અણુવ્રતો, ત્રણ ગુણ વ્રતો અને ચાર શિક્ષાવ્રતો પર એક એક કથા કહી. દેશવિરતિ પ્રથમ અણુવ્રત શિવકુમારની કથા'- મૃષાવાદવિરતિ બીજા અણુવ્રત સત્યવ્રત ઉપર મકરધ્વજની કથા", અદત્તાદાન વિરતિ ત્રીજા અણુવ્રત ઉપર “દત્ત અને સંખાયણની કથા" પરસ્ત્રી વિરતિ ચોથા અણુવ્રત પર “પુરંદરની કથા', પરિગ્રહ પરિમાણ પાંચમાં અણુવ્રત ઉપર હરિવિક્રમ કથા'“ કહી. આ પછી પ્રથમ અણુવ્રત દિશા પરિમાણ પર “સુબંધુની કથા' બીજા ગુણવ્રતભોગપભોગ વ્રત પર “જયદ્રથની કથા'૧૦ અને ત્રીજા ગુવ્રત અનર્થદંડના ત્યાગ પર “પુરુષચંદ્રની કથા'૧૧ આચાર્ય મહારાજે વર્ણવી. આ પછી આચાર્ય મહારાજે શિક્ષાવ્રતોનું સ્વરૂપ સમજાવતા પ્રથમ શિક્ષાવ્રતસામાયિક ઉપર “સાગરચંદ્રની કથા’૧૨, બીજા શિક્ષાવ્રત દેશાવકાશિક ઉપર પવનજયની કથા'૧૭, ત્રીજા શિક્ષાવ્રત-પોષધવ્રત આચરવા ઉપર “રણસૂરની કથા” અને ચોથા શિક્ષાવ્રત અતિથિ સંવિભાગ ઉપર “નરદેવની કથા"" કહી. આ સાંભળી કુમારપાલે બારવ્રત પાળવામાં પૃથ્વીપતિને યોગ્ય પ્રયત્ન કરવાનું કહ્યું. આ પછી આચાર્ય હેમચંદ્ર જીવદયા પાળવાની અભિલાષા કરનારે ક્રોધ, માન, માયા અને લોભ કષાયો પાળવા જોઈએ એમ કહી તે ઉપર એક એક કથા કહી. ૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત, પૃ. ૨૯૨-૨૯૮ ૨. એજન પૃ. ૩૦૪-૩૧૧ ૩. એજન પૃ. ૨૯૯-૩૯૪ ૪. એજન પૃ. ૩૧૩-૩૨૦ ૫. એજન પૃ. ૩૨૧-૩૨૮ ૬. એજન પૃ. ૩૨૮-૩૩૪ ૭. એજન પૃ. ૩૩૪-૩૪૩ ૮. એજન પૃ. ૩૪૩-૩૪૯ ૯. એજન પૃ. ૩૫૦-૩૫૬ ૧૦. એજન પૃ. ૩૫૬-૩૬૪ ૧૧. એજન પૃ. ૩૬૫-૩૭૧ ૧૨. એજન પૃ. ૩૭૧-૩૭૭ ૧૩. એજન પૃ. ૩૭૭-૩૮૩ ૧૪. એજન પૃ. ૩૮૩-૩૮૯ ૧૫. એજન પૃ. ૩૯૦-૩૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy