________________
૧૬
પશુઓ પણ પોતાની સ્ત્રીનું અપમાન ખમી ખાતાં નથી.
तृतीयं पर्व
विवेकिनां विवेकस्य, फलं ह्यौचित्यवर्तनम् || વિવેકનું ફળ તે ઔચિત્યની જાળવણી. नदीवन नदीभर्तु रूत्सेकाय घनागमः || મેઘ વરસે તેથી નદી ઉભરાય, દરિયો નહિ. पङ्कजं पङ्कजमपि, याति पङ्किलतां न हि ।। કમલ કાદવમાં પેદા થાય, છતાં ગંદું નથી રહેતું. हिमं सह्येत हेमन्ते, ग्रीष्मे च तपनातपः । झञ्झावातोऽपि वर्षासु, न पुनर्यौवने स्मर : ।। (રૂ. શીયાળામાં ટાઢ વેઠી શકાય, ઊનાળામાં સૂર્યનો તાપ ખમી ખવાય, ચોમાસામાં વાવાઝોડું પણ સહન થાય, પણ યુવાનીમાં કામદેવ (કામેચ્છા)ને જીરવવાનું બહુ કપરું હોય છે.
૭૦)
૧૭૬)
स्त्रीणां विवादो निर्णेतुं, स्त्रीभिरेव हि युज्यते ॥ (૬. ૧૬૬) સ્ત્રીઓના વિવાદો પરત્વે સ્ત્રીઓ જ નિર્ણય લે તે વધુ યોગ્ય ગણાય. कोकिलायाः खल्वपत्यं, काक्या पुष्टोऽपि कोकिलः ।। ( ३. કાગડીએ ઉછેર્યાં હોય તોય કોયલનાં બાળ કોયલ જ નીવડવાનાં. स्याच्छैशवे मातृमुखस्तारुण्ये तरुणीमुखः । वृद्धभावे सुतमुखो, मूर्खो नाऽन्तर्मुखः क्वचित् ॥ (૪. ૧૩૮) બચપણમાં માતૃમુખ, યુવાનીમાં પત્નીમુખ, ઘડપણમાં પુત્રમુખ બની રહેતો મૂર્ખ માણસ અન્તર્મુખ તો કદીય નથી થતો ! निर्वृक्षदेशे क्रियते, घेरण्डस्याऽपि वेदिका ॥ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.’
૧૬૨)
Jain Education International
For Private & Personal Use Only
(1.
(9.
(9.
(૭.
૧)
૧૦)
૨૬૫)
www.jainelibrary.org