________________
૧૧
त्रिषष्टिगत-हेम-सूक्तयः॥
प्रथमं पर्व जडानामुदये हन्त !, विवेकः कीदृशो भवेत् ।। (१. ९४) '४'नो मध्य (ौरव/Gal) थायत्यारे विवे नथी ४णवातो. न हि सीदन्ति कुर्वन्तो, देशकालोचितां त्कियाम् ।। (१. १०१) દેશ-કાળને અનુરૂપ વર્તનારાએ સીદાવું પડતું નથી. कदली नन्दति कियद्, बदरीतरुसन्निधौ ।। (१. ३०६) બોરડીના સાંનિધ્યમાં કેળ કેટલું સ્ટોરે? यदाहार इवोद्गारैर्गिरा भावोऽनुमीयते ।। (१.. ३२५) આહાર એવો ઓડકાર, તેમ મન તેવી વાણી. वीणायां वाद्यमानायां, वेदोद्गारो न राजते ।। (१. ___ ३९८) વીણા વાગતી હોય ત્યારે વેદનું ગાન ન અરધે. कीदृशं कूपखननं, सद्यो लग्ने प्रदीपने ॥ (१. ४४९) આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો શો અર્થ? प्रायेण हि दरिद्राणां, शीघ्रगर्भभृतः स्त्रियः ।। (१. ५३३) દરિદ્રને ત્યાં સંતતિ ઝાઝી હોય. कटुतुम्ब्याः पक्वमपि, फलमश्नाति कोऽथवा? (१. ५९७) કડવી તુંબડીના પાકા ફળને પણ કોણ ચાખે? भवेदन्ते, या मतिः सा गतिः किल ।। (१. ५९९) અંતકાળે જેવી મતિ હોય તેવી ગતિ થાય. आसन्ने व्यसने लक्ष्म्या, लक्ष्मीनाथोऽपि मुच्यते ।। (१. ६०४) આફત તોળાતી હોય ત્યારે લક્ષ્મી પોતાના પતિ (लक्ष्मीनाथ)ने ५५ छोहेछ. प्रकृतिव्यत्ययः प्रायो, भवत्यन्ते शरीरिणाम् ।। (१. ६०५) ઘણે ભાગે, અંતસમયે મનુષ્યોની પ્રકૃતિ (સ્વભાવ) બદલાઈ જતી હોય છે. भाविकार्यानुसारेण, वागुच्छलति जल्पताम् ।। (१. ६०६) થવાનું હોય તેવી જ વાણી નીકળે. कर्पूरभाण्डे को नाम, लवणं विनिवेशयेत् ॥ (१. ६३८) કપૂરના ઠામમાં મીઠું ન ભરાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org