SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) 6 જી મહારાજની, એમના મનમાં રમતા અસંખ્ય સંદર્ભોનું અનુસ`ધાન લઇને ઊગેલી પાક્તિને, · આના અર્થ આમ જ છે’ એ રીતે ગમે ત્યાં જોતરવી, તે પણ યાગ્ય નથી. ૨૯ કારિકાઓરૂપ, આ ગ્રંથના, બીજો વિભાગ અહીં પૂર્ણ થાય છે. અને એ સાથે જ બહેતુઓનુ નિરૂપણ પણ પૂરૂ થાય છે. મૂલ આદર્શોમાં છેલ્લી કારિકા ને ૩૦ એમ આંક આપ્યા છે, પણ તે લેખક દોષ છે. વાસ્તવમાં ૧ થી ૨૯ કારિકા જ છે. ઉદ્ધરણાત્મક ગાથાઆને અંક આપ્યા જ નથી, તે પણ નેાંધવું ઉચિત છે. આ પછી શરૂ થાય છે ત્રીજો વિભાગ. આમાં ૧ થી ૪૩ કારિકાએ આર્યાનિબદ્ધ છે. એમાં, બાંધેલાં કર્મોના ઉદય સાધુને પરીષહરૂપે થતા હોઈ, ૨૨ પરીષહોનુ સ્વરૂપનિરૂપણ છે. દરેક પરીષહનું સ્વરૂપ, તેનાં કારણેા, તેને સહન કરવાની રીતિ તથા કયેા પરીષહ કયા કમાં અન્તત–વગેરે સ્વરૂપ આ બ્લેાકેામાં નિરૂપવામાં આવ્યું છે. આ સ‘પૂ. વર્ણીન પચસંગ્રહ-વૃત્તિને અનુસરતુ છે. આ પછી ત્રીજો વિભાગ તેમજ ગ્રંથ પણ પૂર્ણ થાય છે. આ ગ્રંથના સમગ્ર વિષયના જિજ્ઞાસુએ ૫'ચસ ગ્રહના અન્યહેતુઢારની વૃત્તિનું અવલેાકન કરવું જોઇએ. અશુદ્ધિ સાધન વિશે — - આ લઘુગ્રન્થના ઉપલબ્ધ એકમાત્ર પ્રસ્તુત આદશ માં અણુદ્ધિએ પાર વિનાની છે. ઠેર ઠેર-ડગલે ડગલે અશુદ્ધિઓ જોવા મળે છે. અહી તૈયાર કરવામાં આવેલી વાચનામાં અક્ષરાની કે શાબ્દિક ગણાય તેવી અશુદ્ધિએ મહદંશે સુધારીને જ મૂકી છે. બધી અશુદ્ધિએ લખીને ( ) માં શુદ્ધ મૂકવા જઇએ તેા પુસ્તક વાંચવુ... એ પણ કંટાળે ઉપજાવનાર બની રહે, તેથી જ આમ કરવું ઉચિત ધાયું છે. આમ છતાં, જ્યાં જ્યાં મહત્ત્વની અશુદ્ધિએ હતી, ત્યાં પહેલાં મૂળ અશુદ્ધે પાડ મૂકીને પછી ( ) માં પાઠ આપ્યા છે. દા.ત. પૃ. ૯ માં “ સ્થયિ ત ( ? ચેન્નનત્તિ ) ”, તથા પૃ. ૨૧ માં “ સુઃ"તી ( ? જીમન્નતિ )” વગેરે. પૃ. ૬ માં ચેાથી પક્તિમાં [ ]માં કરેલા ઉમેરા યથામતિ કર્યાં છે. તેની યથા તાના નિ ય તજજ્ઞા કરે. પૃ. ૧૧ માં ૧પ-૧૬ ૫ક્તિગત ~~~ ચિહ્નાંન્તત પાઠ આઇમાં ન હતા. ભાંગા ગણતાં ખ્યાલ આવવાથી એ બે પ`ક્તિએ ત્યાં બ્રેકેટમાં ઉમેરી છે. પૃ. ૧૪ માં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001469
Book TitleBandhhetubhangprakaranam
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorShilchandrasuri
PublisherYashobhadra Shubhankar Gyanshala Godhra
Publication Year1987
Total Pages56
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Karma
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy