________________
ટિપ્પણ
૧. વિશેષ સ્પષ્ટતા માટે જુઓ : ‘જૈનધર્મચિંતન', પૃ. ૩૫-૩૬. ૨. આ અંગે ડૉ. દાસગુપ્તા જણાવે છે :
"The principle of extreme carefulness not to destroy any living being has been in monastic life carried out to its very last consequences, and has shaped the conduct of the laity in a great measure. No layman will intentionally kill any living being, not even an insect, however troublesome. He will remove it carefully without hurting it. The principle of not hurting any living being thus bars them from many professions such as agriculture etc. and has thrust them into commerce."
‘A History of Indian Philosophy', p. 173 ૩. (ક) “Jainism is a System of Realism, Dualism and Pluralism." 'Traverses on less trodden path of Indian Philosophy and Religion,', p. 17 (ખ) જૈનદર્શન આત્મવાદી છે પણ એકાત્મવાદી-બ્રહ્મવાદી નહીં, અનેકાત્મવાદી છે, જગતને એ સત્ય માને છે.”
- ‘ચિત્તવિચારસંવાદ’, પૃ. ૩૯ ૪.દા.ત. (ક) ‘પ્રશમતિ'માં નવ તત્ત્વો આ રીતે રજૂ થયાં છે.
" जीवाजीवाः पुण्यं पापास्रवसंवराः सनिर्जरणाः । बन्धो मोक्षश्चैते सम्यक् चिन्त्या नव पदार्थाः । ।”
(ખ) ‘તત્ત્વાર્થસૂત્ર'માં સાત તત્ત્વો આ રીતે રજૂ થયાં છે. “जीवाजीवास्रवबंधसंवरनिर्जरामोक्षास्तत्त्वम् । ”
Jain Education International
૫. (ક) ‘‘૩પયોનો તાળું, ચેતનાતક્ષો નીવ।”
‘પ્રશમરતિ’, શ્લો. ૧૮૯
- ‘તત્ત્વાર્થસૂત્ર’, અધ્યાય ૧, સૂત્ર ૪
- ‘ષડૂદર્શનસમુચ્ચય’ ટીકા, પૃ. ૨૩૧
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
70
For Private & Personal Use Only
www.jainelibrary.org