________________
૩. “નૂરનીતનવરાત્તિસહૃારવનોતી ત: | आत्मबोधधृतविभ्रमः श्रीयशोविजयवाचकैरयम् ।।"
- જ્ઞા, ઉપસંહાર, બાલાવબોધનો છેલ્લો શ્લોક ૪. દા.ત. જુઓ : જ્ઞા. પીર થી ૬, ૧૨/૧, ૧૩/૫, ઉપસંહાર૧પ-૧૬ વગેરે. ૫. દા.ત. જુઓ : જ્ઞા.૩/૧, ૨, ૧૮/૭. ૬. દા.ત. જુઓ : જ્ઞા.૧૨/૮, ૧૩/૬ વગેરે. ૭. દા.ત. જુઓ : “જ્ઞાનસારના પહેલા “પૂર્ણતા-અષ્ટક', સાતમા “ઇન્દ્રિયજય
અષ્ટક', બારમા “નિઃસ્પૃહ-અષ્ટક', સત્તરમા “નિર્ભય-અષ્ટક', વિસમાં
સર્વસમૃદ્ધિ-અષ્ટક' વગેરે અષ્ટકોનો શ્લોક પહેલો અને આઠમો. ૮. દા.ત. જુઓ : જ્ઞા, ઉપસંહાર ૧૧, ૯૩,૮, ૧૧૭,૮, ૧૩/૩, ૨૦/૩, ૩૨,
૭ વગેરે. ૯. ઉપાધ્યાયજીને પરમ તત્ત્વની અનુભૂતિ થઈ હશે તેનો ખ્યાલ આવે તેવા
ઉલ્લેખો જોઈએ : દા.ત. (ક) શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ નોંધે છે તે પ્રમાણે : “આ પરથી ચોખું
પ્રતીત થાય છે કે યશોવિજયે કરેલા મેળાપથી આધ્યાત્મિક લાભ હૃદયને સંતોષ આપે તેવો પોતાને થયો હતો ને તેનો આનંદ જીવનપર્યંત રહ્યો હતો, તેથી આનંદઘનની સ્મૃતિમાં આનંદઘન, આનંદ, ચિદાનંદ, ચિદાનંદઘન, પરમાનંદ, સહજાનંદ, ચિદ્રપાનંદ– એવા શબ્દો પોતાની કૃતિઓમાં ખૂબ વાપર્યા છે.”
- “મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય', પૃ. ૨૦૯ (ખ) શ્રી જયંતિભાઈ કોઠારી નોંધે છે તે પ્રમાણે, “યશોવિજયજીની કેટલીક
રચનાઓમાં એક જુદી જ ભાવદશાનું આવિષ્કરણ છે. એ છે અધ્યાત્મયોગીની મસ્તમનોદશા, આત્મરમણતાનો આનંદ. સમતા – સમ્યકત્વ અને સુબુદ્ધિ – અનુભવજ્ઞાન એનાં મુખ્ય લક્ષણો છે.”
- મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય', પૃ. ૨૦૯ (ગ) “શ્રીપાળ રાજાનો રાસમાં ઉપાધ્યાય યશોવિજયજી આત્મનિવેદન કરતા
હોય તે રીતે જણાવે છે : “માહરે તો ગુરુચરણપસાર્યું, અનુભવ દિલમાં પેઠો. ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટ માંહિ, આતમ-રતિ હુઈ બેઠો.”
- “શ્રીપાલ રાજાનો રાસ', ખંડ ૪, ઢાળ ૧૩, ગાથા ૧૦
જ્ઞાનસાર-અષ્ટક
61
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org