________________
વિવિધ કથાઓને સમાવતો તેમનો “જંબુસ્વામી રાસ' પણ નોંધપાત્ર છે. ‘શ્રીપાલ રાજાનો રાસમાં તેમણે રચેલ બે ખંડ પણ ખૂબ આધ્યાત્મિક ભાવસભર છે. સમતાશતક' અને “સમાધિશતક' આ બે ગુજરાતી-હિંદી-મિશ્રભાષામાં રચાયેલા કતિઓ દ્વારા લોકો સમક્ષ તેમણે ઉચ્ચ આધ્યાત્મિક વિષયોને સરળ ભાષામાં મૂકેલ છે. “સમુદ્રવહાણસંવાદ' નામની કૃતિમાં તેમણે સમુદ્ર અને વહાણના રૂપક દ્વારા માણસ-માણસ વચ્ચેના સંવાદની વાત કરી છે. “જસવિલાસ', ‘ઉપદેશમાળા' વગેરે પણ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. જેસલમેરના બે પત્રોમાં તેમણે શ્રાવકોના પ્રશ્નોના તાત્ત્વિક ઉત્તરો આપ્યા હોવાથી ગદ્યમાં લખાયેલ આ પત્રો પણ ઉલ્લેખનીય બન્યા છે. (વિશેષ વિગતો માટે જુઓ : “ગુર્જર સાહિત્યસંગ્રહ' ભાગ-૧ અને ૨;
યશોભારતી', પૃ. ૧૩૦, ૧૩૨, ૧૮૪-૧૯૫). ૦. દા.ત. “જ્ઞાનસાર', “અધ્યાત્મમતપરીક્ષા’, ‘વિચારબિંદુ’, ‘તત્ત્વાર્થસૂત્ર', શઠપ્રકરણ', “લોકનાલિ' વગેરે કૃતિઓ પરના બાલાવબોધ.
- યશોભારતી', પૃ. ૧૩૧ ૧. વિશેષ ચર્ચા માટે જુઓ : (ક) “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૪૪-૪૯ (‘ઉપાધ્યાય યશોવિજયજીની દાર્શનિક
પ્રતિભા' - લે. હેમંત જે. શાહ), પૃ. ૧૭૬-૧૮૨ (‘નયરહસ્યપ્રકરણ”
- લે. લક્ષ્મશ વ. જોશી) (ખ) “સ્મૃતિગ્રંથ', પૃ. ૧૯૬-૧૯૭ (પ.પૂ.આ. શ્રી વિજયપધસૂરિજી)
(ગ) Jaina Ontology', પૃ. ૧૬૩. ૨. જુઓ : “મૃતિગ્રંથ' પૃ. ૧૯૭ અને “Jaina Ontology', પૃ. ૧૬૩. ૩. જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૯૭. ૪. જુઓ : Jaina Ontology', પૃ. ૧૬૪. ૫. જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૪૭ અને પૃ. ૧૪૧ થી ૧૫૮ (‘જ્ઞાનબિંદુમાં
કેવલાદ્વૈત વેદાન્તની સમાલોચના'- લે. એસ્તેર સોલોમન) અને “Jaina
Ontology', પૃ. ૧૬૪. ૭. જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧૮૩-૮૮ (“જૈન તકભાષામાં પ્રમાણનું સ્વરૂપ'
લે. મધુસૂદન બક્ષી), “મૃતિગ્રંથ', પૃ. ૧૯૨-૯૩ અને ‘ર્શન મીર ચિંતન', પૃ. ૪૫૫-૪૬૨.
યશોવિજયજી : જીવન અને વાડ્મય
45.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org