________________
.
ક્ષેમકુશલમુનિ રચિત શ્રીમુનિસુવ્રત સ્વામી ભગવાનની થોયનો જોડો
(રાગ-મનોહર મૂરતિ મહાવીરતણી) રાજગૃહિનયરી સુમિત્રરાય, પદ્માવખિ અતિ સોહાય; મુનિસુવ્રત કૂર્મલંછન ધરૂ, કઈ વિજયસેનસૂરિગુરુ. દો ધવલા દોઅ રત્તડા, દોઈ મેઘ સમા કોઈ નીલડા; જિન સોલઈ સોવનગિરિ સમાન, કહઈ હીરવિજયસૂરિ યુગપ્રધાન. ૨ સત્તરિ સઉ જિનવર જાણીઈ, ઉત્કૃષ્ટઈ કાલિ વખાણીઈ; જિનવનિ વસઈ વિહરમાન, કહઈ વિજયસેનસૂરિ પ્રધાન. ૩ જફખ જફખણી શાસનમુતધરા, જય ચઉવિહસંઘ સાંનિધિકરા; ભાઈ હીરવિજયસૂરિ ગણધરા, જય ક્ષેમકુશલ મુનિ સુખકરા. ૪
કીર્તિવિમલવિજયજી રચિત મુનિસુવ્રતસ્વામી ભગવાનની થોયનો જોડો
(રાગ- શ્રી શત્રુંજયમંડન ઋષભજિણંદ દયાલ) બહુ ભગતિ પ્રણમું મુનિસુવ્રતના પાય, અષ્ટાદશ ગણધર ત્રીશસહસ મુનિરાય;
સુખ સંપદકારી પક્કામાત મલ્હાર,
ગુણસાગર સામી આપઈ શિવસુખસાર. વિદ્ગમ કુંદ સરીખા દો દો જિન અભિરામ, મરક્ત ઘન સરીખા દો દો જિન ગુણધામ;
તિમ સોલસ સોહઈ કંચન સમ જગદીશ, એ શાસનનાયક વંદિઉ જિન ચઉવીશ.
Gc0S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org