SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘવિજ્યજી રચિત શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનની થોયનો જોડો (રાગ- શ્રી શત્રુંજયમંડન ઋષભજિણંદ દયાલ) શ્રીજિનમુનિસુવ્રત તીવ્ર કિરણ જવલંત, જસ દરશન દેખી ભવિકમલ વિકસંત; સુવ્રત મુનિચકવા ચિત્ત આઈ આણંદ, સમક્તિ દિન પ્રગટઈ ઘટઈ કુમતતમવૃંદ. અવતરણ જમ્મણ દિખા નાણ નિવ્વાણ, કલ્યાણક પાંચે જસ જસ કારણ જાણ; હુઆ વલી હોસ્યઈ વર્તમાન જિન જેહ, વાંદિજઈ દિન દિન દોલતિદાયક તેહ. જિનવર જે ભાખીઈ અર્થ વિચાર અનંત, અંગાદિક ગૂંથઈ ગણધર સૂત્ર મહેત; દિનકર પરિ દીપઈ છીપઈ કુમત અંધાર, ભગતઈ કરી ભણીઈ શિવપુર દાર ઉદાર. ચકેસરી પમુહા જે જિનશાસન દેવી, મહારિદ્ધિ મહાસુખ સુર પરિવાર સેવી; સંઘ વિઘન નિવારઈ મહીયલ મંગલકાર, કવિ મેઘવિજય’ કહઈ સમરો વારંવાર. w E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy