SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદન કરતી વખતે બોલવાની મુનિસુવ્રતસ્વામી ભગવાનની થોયો ૧] જ્ઞાનવિમલસૂરિ કૃત થાય મુનિસુવ્રત સ્વામી, હું નમું શીશ નામી, મુજ અંતરયામી, કામદાતા અકામી; દુઃખ દોહગ વામી, પુણ્યથી સેવ પામી, શમ્યા સર્વદા રામી, રાજ્યના પૂર્ણ પામી. પહ્મવિજયજી કૃત થાય (રાગ - આદિ જિનવર રાયા) મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગના સુખ જામે; દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભામે, સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. |૧|| નંદસૂરિ કૃત થાય વગતિ કલિ કુરંગા, પામિઆ પુન્ય તુંગા, નવલ ગવિલ જંગા, દુઃખ દોષ દુરંગા; જબ હુઆ જિન સંગા, સુવ્રત સામિ ગંગા, કરી તરલ તુરંગા, આલસુમાંહે ગંગા. ||૧| મુનિસુવ્રત મહિમા, કહેતાં ન આવે પાર, હરિવંશ વિભૂષણ, નિર્દષણ સુખકાર; જગમાંહી જેહને, નહીં કો મિત્ર અમિત્ર, જેહ મિત્ર ભુવનનો, જેહનો તાત સુમિત્ર. 5 |૧|| છws Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy