________________
છે.
ભિન્ન (૪૧) કુમાર અવસ્થામાં ગૃહવાસના કાલનું માન - ૭૫૦૦ વર્ષ (૪૨) રાજ્યકાલનું માન - ‘૧૫ હજાર વર્ષ (૪૩) સાંવત્સરિક દાનનું પ્રમાણ – ‘એક દિવસમાં પ્રભાતના પ્રથમ પ્રહરમાં એક કરોડ આઠ લાખ સુવર્ણમુદ્રા.’ ‘એક વર્ષમાં ત્રણસો અધ્યાશી કરોડ અધ્યાશી લાખ સુવર્ણમુદ્રા (૪૪) દીક્ષા કલ્યાણક માસ – ‘શ્રાવણ માસ (૪૫) દીક્ષા કલ્યાણક તિથિ – ફાગણ સુદી બારસ (૪૬) દીક્ષા કલ્યાણક સમયે નક્ષત્ર – ‘શ્રવણ નક્ષત્ર (૪૭) દીક્ષા કલ્યાણક સમયે રાશિ - મકર રાશિ” (૪૮) દીક્ષા ગ્રહણ સમયનું તપ – “છ8 (૪૯) દીક્ષા મહોત્સવકલ્યાણકની શિબિકાનું નામ – ‘અપરાજિતા (૫૦) જિનેશ્વરની સાથે દીક્ષા ગ્રહણ કરનારની સંખ્યા – ‘૧૦૦૦ પુરુષો (૫૧) દીક્ષા મહોત્સવના નગરનું નામ – ‘રાગૃહ', (૫૨) દીક્ષા મહોત્સવના વનનું નામ – ‘નીલગુહા (૫૩) વૃક્ષનું નામ – ‘અશોક વૃક્ષ નીચે દીક્ષા લીધી’ (૫૪) દીક્ષા સમયે લોચ – ‘પંચમુષ્ટિ (૫૫) દીક્ષા સંબંધી વેલા - ‘અપરાર્ણ કાલ’ (૫૬) દીક્ષા સમયે પ્રગટ થએલુ જ્ઞાન - “મન:પર્યવજ્ઞાન” (૫૭) પારણા સમયે દ્રવ્ય - ‘પરમાત્ર (ક્ષીર)” (૫૮) પારણાનો સમય - દીક્ષા ગ્રહણ ક્ય પછીનો બીજો દિવસ
(૫૯) પારણા સમયની નગરીનું નામ – “રાગૃહી C (૬૦) પ્રથમ ભિક્ષા આપનારનું નામ – ‘બ્રહ્મદત્ત
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org