SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) માતાને આવેલા સ્વપ્નો – ‘૧૪' (૨૩) સ્વપ્નના વિચારક - ‘ભગવાનના પિતા તથા સ્વપ્નશાસ્ત્રોના રહસ્યાર્થ જાણનારા કુશલ પંડિતો.” (૨૪) ગર્ભસ્થિતિ - ‘નવ માસ અને આઠ દિવસ.” (૨૫) જન્મ સમયે માસ – ‘જેઠ વદી આઠમ.” (૨૬) જન્મ સમયે આરો – ‘ચોથા આરાનો અંત સમય' (૨૭) જન્મ સંબંધી દેશ – ‘મગધ દેશ” (૨૮) જન્મ સંબંધી નગરીનું નામ - ‘રાજગૃહી’ (૨૯) માતાનું નામ – ‘પદ્માવતી’ (૩૦) પિતાનું નામ – સુમિત્રરાજા (૩૧) માતાની ગતિ - “માહેન્દ્ર દેવલોક (૩૨) પિતાની ગતિ – મહેન્દ્ર દેવલોક (૩૩) તીર્થંકરનું ગોત્ર - “ગૌતમ ગોત્ર (૩૪) તીર્થંકરનો વંશ – ‘હરિવંશ (૩૫) લાંછન - કચ્છપ (કાચબો) (૩૬) બાહ્ય લક્ષણ - શરીરમાં ૧૦૦૮ હોય છે.” (૩૭) અંતરંગ લક્ષણ – ‘અનંતા હોય છે.' (૩૮) ગૃહસ્થાવાસમાં જ્ઞાન - “મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન (૩૯) શરીરનો વર્ણ – કૃષ્ણ વર્ણ’ (૪૦) શરીરનું પ્રમાણ – ‘ઉત્સધાંગુલથી વીશ ધનુષ પ્રમાણ ‘આત્માગુલથી ૧૨૦ અંગુલ ‘પ્રમાણાંગુલથી ચાર અંગુલ અને ચાલીશ અંશ પ્રમાણ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy