________________
અપભ્રંશ વ્યાકરણ
સ્ત્રીલિંગમાં એ જ, અને નિતીને વિસ્તારિત નિત છે. છંદવશ કવચિત અનુસ્વારને અનુનાસિક થયો છે. અર્વાચીન વતમાન કૃદંતમાં નાસિકયતા લુપ્ત થઈ, માત્ર “ત’ પ્રત્યય રહ્યો છે (“કરત”, “ક”, “કર્તા”, “કસ્તું”). ઉદાહરણ–જુજુગત, દાર ત, નિવસંત, વસંત, મેલ ત, લહંત, વલત; એંત, દેત; ટ્રિલજજત, દંસિજજત, ફક્કિજજત; નાસતય, રડતય, જય, હોંતય, ચિંતતા, નવતા.
(સ્ત્રીલિંગ) કરંત, નિર્માત, ગણુંતિ, દિ તિ, મેલંતિ, અંતિ; ઉઠ્ઠાવંતિઅ, લવંતિ.
કમણ ભૂતકૃદંત. પ્રત્યય “ઈએ (કવચિત “ઈદ'). કેટલીક વાર સ્વાર્થિક અ'થી વિસ્તારિત બની “ઇઅય' (કે “ઇ”) રૂપે પણ તે વપરાય છે. ત્રણે લિગમાં સરખે રૂપે પ્રત્યય છે. પ્રત્યયસાધિત પ્રકાર ઉપરાંત કમણિ ભૂત કૃદ તેને બીજો પ્રકાર તે સિદ્ધ પ્રકાર–જેમાં સીધુ સંસ્કૃત કર્મણિ “અનિટ’ ભૂત કુદતનું
વનિપરિવતિત રૂપ હોય છે. એમાં અંગ અને પ્રત્યય જુદા નથી પડતાં. આમાં પણ કેટલીક વાર સ્વાર્થિક “અ” દ્વારા વિસ્તાર થયેલ છે. સ્ત્રીલિંગ કવચિત “ઈ (કે “ઈ), ‘ઈ’ પ્રત્યયથી. ઉદાહરણ–(પ્રત્યયસાધિત પ્રકાર): ‘ગલિએ' અને તે જ પ્રમાણે ઉલાલુ, ચિંત,
4, ડોઢુ, તોસ, નિજિજ, પ,પી, બાલું, ભણું , મિત્, મુણ , લિદૂ, સંપડ, સંપેસ, સંવ-એ અંગે ઉપરથી; ધડિઅય” અને તે જ પ્રમાણે ઉટ, ચ, નિવડ, પસ, બેલૂ, વાહૂ-એ અંગે ઉપરથી; વારિઆ અને તે જ પ્રમાણે
વિન્નાસિઆ', “મારિઆ'; ('ઇદ' પ્રત્યયવાળાં) કધિદ, વિણિમ્મવિદ, વિહિદ. (સિદ્ધ પ્રકાર) : ગય, જાય, નિગમ, મુઆ, સુઅ ફુદ, નિવ; ઇટ, દિઢ, પઠું,
પભદ્ર; દ૬; ઉવ્વાણુ, છિણ, વિઇ; પત્ત, સમત્ત, તિંત; કિય, મુઅય, દિય, પદ્ય, બઈય, વિણઠય: જુય, વિદ્વત્તય, વૃત્તય; વુન્ના; મુઆ,
હુઆ, ભગા, તુ પલુદા, દઢા, દિપણું, ઉવત્તા; આગદ, ગદ, કિદ. (સ્ત્રીલિંગ) પઈટિંઠ, દિઠિ, રૂઢિ, દિણણી, રુદ્ધી; ગઈએ, મુઈએ: રત્તિ. વિધ્યર્થ કૃદંત : પ્રત્યય “એન્વયે, એવા” કે “એવું”. કેટલાંક રૂપમાં સંયોજક
સ્વર “ઇ છે, કેટલાંકમાં સંયોજક સ્વર નથી. ઉદાહરણઃ સહેવય, કરિએન્વય, મરિએ ય; જગેવા, એવા દેવું.
હેમચંદ્ર દેવને હેત્વથ કૃદંતનું રૂપ ગણે છે, પણ એ વિધ્યર્થ કૃદંત જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org