SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અપભ્રંશ વ્યાકરણ નિશાર્થ ભવિષ્ય ભવિષ્ય-અંગ + (સયાજક સ્વર) + પ્રત્યય ભવિય રૂ૫. પહેલા પુ. એકવ. ના રૂપમાં સંયોજક સ્વર નથી. ત્રીજા પુ. એકવ. માં કવચિત્ “ઇ” સંયોજક છે. ૧લે પુ. એકવ. “ઉ” (અંગસાધક “ઈસ) કરીસુ, પઈસીસ, પાવીસ, બુટ્ટી; (કમણિ) બલિકીસુ; (અંગસાધક એસ) રૂસેસુ; (અંગસાધક “ઈસ) ફદિસ. રજે પુ. એકવ. “હિ' (અંગસાધક “એસ) સફેસહિ. ૩જે પુ. એકવ ‘ઈ’ (અ ગસાધક “ઇસ્) ચુરણહેઈસઈ; (સં જક “ઇ”) એસી; (અંગસાધક ઇ. સંજક ઈ) મિહી; (અંગસાધક “હું', સંજક ઇ) હેહિઈ. જે પુ. બહુવ. “હિ” (અંગસાધક “સ) હે સહિ. બીજાં રૂપનાં ઉદાહરણ નથી. “એસી” – “એસિઈ'; “ગમિહી' < “ગમિ. હિઈ એમાં “+ = ઈ એવી સંધિ છે. હેમચંદ્ર “કી'ને કર્મણિ વર્તમાનનું રૂપ ગણે છે (સૂ. ૩૮૯), પણ કમણિ અંગ કિ (કિજઉં, વગેરેમાં છે તે) + ભવિષ્ય અંગસાધક ઈસ' + પહેલે પુ. એક. વ. ને પ્રત્યય “ઉ” એમ સ્પષ્ટ પૃથક્કરણ કરી શકાય છે. આજ્ઞાથે વર્તમાન સ્વરથી શરૂ થતા પ્રત્યય સીધા જ અંગને લાગ્યા છે. વ્યંજનથી શરૂ થતા પ્રત્યે અને વ્યંજનાંત અંગ વચ્ચે સંયોજક “અ” હોય છે. રૂપ ૨ પુ. એકવ. ઈ અછિ, ચરિ, જપિ, જોઈ, ફુદિ, મેલિ, રૂણઝુણિ, રેઈ, સંચિ, સુમરિ એ કરે ઉ કરુ, ગજજુ, દેખુ, ફિખુ, વિલંબુ પચ્છ, ભણું આણહિ, કરહિ, છહિ, ધરહિ, સુમરહિ, ખાહિ પ્રત્યય અ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy