________________
૨૦
(અલંકાર, વ્યાકરણ વગેરે વિષયના પ્રાચીન ગ્રંથા વગેરેમાંથી અપભ્ર શને લગતા ઉલ્લેખાનું ભાષાંતર અહીં આપ્યુ છે. મૂળ ઉલ્લેખે। આ વિભાગના પરિશિષ્ટમાં મૂક્યા છે.)
૧. ‘અપભ્રંશના’ અર્ધાં
૧. ઇષ્ટ કે માન્ય સ્થાનથી—ધારણથી ક્રુત થવુ, ના પડવુ તે.૧ આ પતન એટલે લાક્ષણિક અથ માં ‘સ્ખલન’, ‘ભ્રષ્ટતા’ કે ‘વિકૃતિ' (આચાર વિચારના પ્રદેશમાં) :
(૧) ‘મેટાએ માટે પણ બહુ ચડવાનું પરિણામ અપભ્રંશમાં આવે છે.' (કાલિદાસ).
અપભ્રંશ જ્યાકરણ
૨. અપભ્રંશ ભાષા
અપભ્રંશના સ્વરૂપવિષયક પ્રાચીન ઉલ્લેખેા.
(ર) દ્વારની આણી પાસની સાંકળ ઉધાડવી એના હાથમાં હતી. પેલી પાસની સાંકળ કૃષ્ણકલિકાએ ઉધાડી હતી—વાસી ન હતી; આ તેનું સખીકૃત્ય કુમુદસુંદરીના અપભ્રંશને અતિ અનુકૂળ...લાગ્યું’
આ સેવકભાવ નવીનચંદ્રને પવિત્ર ચિત્તના અન્નશકર લાગ્યા.’
આ અપભ્રંશ અને પાતકતાના હેતુ ઉભય ભાવના સ્વભાવભૂત—પ્રકૃતિસ્થ લાગ્યા.' (ગાવધનરામ).
૨. ભાષાનો ‘ભ્રષ્ટતા’ કે ‘વિકૃતિ’. ‘ભષ્ટ', ‘વિકૃત’, ‘અશિષ્ટ’ રૂપ કે શબ્દ પ્રયાગ (સરખાવેા, ‘અપભાષા’, ‘અપશબ્દ', ‘અપપ્રાગ’ વગેરે)૨ :
૧.
૨.
(૩) ‘(દરેક) અપભ્રંશની પ્રકૃતિ સાધુ (= વ્યાકરણુશુદ્ધ) શબ્દ હોય છે’ (નાડિ). ભરત ‘સમાન શબ્દ', ‘વિભ્રષ્ટ’ અને ‘દેશીગત’ એમ ત્રિવિધ પ્રાકૃત ગણાવે છે, અને ‘જે અનાદ્ય વર્ણા, સયેાગ, સ્વર કે વર્ણનુ પરિવતન કે લેપ પામે તેમને વિભ્રષ્ટ કહે છે,' એવી વ્યાખ્યા ખાંધે છે. (‘નાટ્યશાસ્ત્ર', ૧૭-૩, ૫, ૬).
અપશબ્દ' માટે પણ આવુ જ કહેવાયુ છે : ત વ સāિયંત્રમાંzારુસત્તાવિમિયોષારિતા: રાન્કા બવા નૈતિઃ ।। (ભર્તૃ'હિર). ‘અશક્તિ, પ્રમાદ, આળસ વગેરે કારણે જુદી રીતે ઉચ્ચારેલા શબ્દો તે જ અપશ કહેવાય છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org