SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ ૧૪૯ બહુવચન સ્ત્રીલિંગ પ્રત્ય એકવચન પ્રથમ દ્વિતીયા ! તૃતીયા શું પંચમી વારનાં રૂપાખ્યાન એકવચન બહુવચન વાઢ, बोलउ, बालओ W AC દુ as to बालए વાઢ बालहि बालहु che સપ્તમી gિ बालहि बालहि સંબંધન - દો बाल बालहो વાત્રને બદલે બધે વાચા આવી શકે છે. મરૂ, ન, વેણુ, વહૂનાં રૂપાખ્યાન ઉપર પ્રમાણે. હેમચ સૂત્રોમાં જેમની નેંધ લીધી ન હોય તેવાં રૂપ વિશે જુઓ વ્યાકરણ”. ૩૫૫. ૩૫૫ થી ૩૮૧ સુધીનાં સૂત્રોમાં સાર્વનામિક રૂપાખ્યાનની વિશિષ્ટતાઓ નોંધેલી છે. કેટલેક સ્થળે હેમચંદ્ર સાહિત્યમાંથી ઉદ્દધૃત કરીને નહીં, પણ તૈયાર કે “ધડી કાઢેલાં હોય તેવાં ઉદાહરણે મૂકી દીધાં છે–પતે ઘડી કાઢયાં હોય, કે પછી પહેલાંનાં વ્યાકરણમાંથી લીધેલાં હોય. પ્રસ્તુત સૂત્રનાં ઉદાહરણ એ પ્રકારનાં છે. તેવું જ ૩૫૯, કદાચ ૩૬૧, ૩૬૩ (૨), ૩૬૯, ૩૭૨, ૩૭૩, ૩૭૪, ૩૭૬ (૨), ૩૭૯ (૧), ૩૮૦ (૧), ૩૮૧, ૩૯૨, ૩૯૩, ૩૯૪, ૩૯૭, ૪૦૩, ૪૦૪ (૨), ૪૦૮, ૪૧૩, ૪૩૫, ૪૪૦, ૪૪૧ ને કદાચ ૪૪૨ એ સુત્રો નીચે આપેલાં ઉદાહરણનું છે. ચાવ>s >s. ઢોંક એ દો (સં. મ_) “હેવુંનું વર્તમાન કૃદંત. આવા પ્રયોગોમાં પંચમીના અનુગ તરીકે કામ કરે છે. આપણું “થી', થકી'ને સ્થાને એ છે. નારદ્દો હતe “નગરમાંથી’. ઉગારો શૌરસેની રૂપ છે. આવી અસરવાળાં પ્રયોગો ૩૨૯, ૩૬૦, ૩૭૨, ૩૭૩, ૩૭૯ (૧), ૩૮૦, ૩૯૩, ૩૯૬, ૪૨૨ (૬), ૪૪૬ એ ઉદાહરણોમાં પણ છે. ૩૫૬. સુદર અને ના એક સાથે વપરાયાં છે. જુઓ સત્ર ૩૩૦ ઉપરનું ટિપ્પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy