________________
ટિપ્પણ
૧૪૫ ૩૪૫. અપ્રત્યય ષષ્ઠી માટે જુઓ વ્યાકરણ.
-મહું એમ જ –ને સમસ્ત પણ ગણી શકાય. એમ કરતાં અરૂણ વરાંઉં એ વિશેષણોનું વિશેષ્ય છતું હોવાને બદલે સમાસનું અંગ બની ગયું ગણવાનું રહે. આવા પ્રયોગો અમુક ધોરણે શિથિલ ગણાય તો પણ પ્રશિષ્ટ સંસ્કૃતમાં અને પ્રાકૃત-અપભ્રંશમાં પ્રચલિત હતા. ટીકાકારે સાક્ષર - વારંવાર સાધુ: “સમસ્ત શબ્દ સંબંધની અપેક્ષા રાખતા હોવા છતા, સમજાઈ જાય તેમ હોવાથી સારો પ્રયોગ” કહીને તેમને સ્વીકારી લેતા. પણ પ્રત્યય-રહિત ષષ્ઠીના ઉદાહરણ લેખે ગણવા માટે - ને છૂટું પદ લેવું જરૂરી છે. ઉપરાંત જુઓ ૩૩૨ (૨), ૩૮૩ (૩).
અહીં અજ્ઞામાં કg સંયુકત વ્યંજન નથી. હિન્દી હૂની જેમ તે સાદો વ્યંજન ગણવાને છે. આથી ની એક જ માત્રા છે. આથી ઊલટું ૩૫૭ (૨)માં જિમમાં છું સંયુક્ત વ્યંજન ગણવાના છે. રકારયુક્ત વ્યંજનાના આવા જ ઢીલા ઉચ્ચારણ માટે જુએ ૩૬૦ (૧).
૨૪૭. (૨) ત્રણ માગ તે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જાણીતી ત્રણ રીતિવૈદભી, ગૌડી અને પાંચાલી. એક સુકુમાર, બીજી વિચિત્ર, ત્રીજી મધ્યમ છંદ વસ્તુવદનક કે વસ્તુક કે કાવ્ય-પાછળથી ૧૧ ને ૪ માત્રાએ યતિ સાથે તે રોળા તરીકે જાણીતો. માપ : ૬ + ૪ + ૪ + + ૬ = ૨૪ માત્રા,
૩૪૮થી ૩૫ર એ સૂત્રો સ્ત્રીલિંગ અંગેના રૂપાખ્યાનને લગતાં છે.
૩૪૮ (૨). છંદ અંધક જણાય છે. અંધકમાં ૪+૪૪ = ૧૨ અને ૪+૪+ ૨૮ + ૪ + ૪ = ૨૦ મળીને ૩૨ માત્રા હોય છે. અહી પહેલી છે માત્રા તૂટે છે. બાકીને ૨૬ માત્રાનો ટુકડો છે. ભાષા પ્રાકૃત છે. ૩૬૫ (૨), ૩૭૦ (૧), ૪૨૨ (૧૦) એ પણ અપભ્રંશને બદલે શુદ્ધ પ્રાકૃત ઉદાહરણો છે.
૩૪૯. (૧). વિનું સ્થાન વારિ પછી છે, પણ વધાર૬ પછી તેને ઘટાવીએ તે જ ઉત્તરાધ સાથેના વિરોધ ચેટથી પ્રગટ કરી શકાય “શું દૂર સુધી ન જઈ શકે?” એમ પણ અર્થ લઈ શકાય,
છંદ : ૧૩ + ૧૨ માત્રાને છે. ૬ +૪+ ૩ અને ૪ + ૪+૪ એમ ગણવિભાગ છે.
૩૯. (૨). છંદ માત્રાસમક. માપ : ૪ +૪+ - - - - - = ૧૬ માત્રા,
અન્યા- ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org