SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ અપભ્રશ વ્યાકરણ અપભ્રંશના ૨૯ થી ૪૪૬ સૂત્રોનું વિષયવાર પૃથકકરણ આ પ્રમાણે કરી શરાય : સ્વરવ્યંજનેના વિકાર – સૂત્ર ૩૨૮, ૩૯થી ૪૦૦ ૪૧ થી ૪૧૨. (કે વનિપ્રક્રિયા-સૂત્ર) નામિક રૂપાખ્યાન - , ૩૩થ્વી ૩૫૪. સામાન્ય - - ૩૩૦, ૩૪૪થી ૩૪૬. અકારાંત પુલિંગ– , ૩૩૨થી ૩૩૯, ૩૪૨, ૩૪૭. ધકારોત–ઉકારાંત – , ૩૪૦, ૩૪૧, ૩૪૩. સ્ત્રીલિંગ - , ૩૪૮થી ૩૫ર. નપુસકલિંગ – ૫ ૩૫૩, ૩૫૪. સાવનામિક રૂપાખ્યાન– . ૩૫૫થી ૩૮૧. આખ્યાતિક , - ૩૮૨થી ૩૮૯. ધાત્વાદેશ – ૩૯૦ થી ૩૯૫. અય - ૪૦૧, ૪૦થી ૪૦૬, ૪૧૪થી ૪૨૦, ૪૨૪થી ૪૨૮, ૪૦૬, ૪૪૪. ઇતર આદેશે ૪૦૨, ૪૦૩, ૪૦૭થી ૪૦૯, ૪૧૩, ૪૨૧-૪૨૩, ૪૩૪, ૪૩૫. તતિ પ્રત્ય ૪૨૯થી ૪૩૩, ૪૩૭. કૃત પ્રત્યય – એ સૂત્ર ૪૩૮થી ૪૪૩. લિ ગ સામાન્ય સ્વરૂપ આ નિરૂપણ કમ કેટલેક અંશ દેખીતે જ તર્કવિરુદ્ધ છે, અને તેમાં સત્રોની બને તેટલી કરકસર કરવી એ એક કારણ છે, આ પૃથક્કરણ ઉપરથી પણ જોઈ શકાશે કે પ્રાકૃતથી જે જે બાબતમાં અપભ્રંશ જુદી પડતી હોવાનું તરત જ દેખાઈ આવે, તેવી બાબતોની અહીં હેમચંદે ઠીકઠીક અવ્યવસ્થિત એવી એક યાદી બનાવી છે. - - ૪૪૬. સૂત્ર ૩૨૯. એક વરને સ્થાને બીજે વરઃ અહીં ઘણી વાર મૂળના એક સ્વરને સ્થાને અપભ્રંશમાં કઈ પણ બીજે સ્વર આવતું હોવાનું કહ્યું છે. આગળ ઉપર ૪૪૫મા સૂત્રમાં જુદી જુદી પ્રાકૃતનાં લક્ષણે તેમની ભાષાની કે અર્થની યાકરણુકારે બાંધેલી મર્યાદાની બહાર પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy