SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ તથા ત્રિસંયોગી દશ ભાંગાઓમાંથી “ઔદારિક-ક્ષાયિક-પારિણામિક' - એ ત્રણ ભાવનો બનેલો પાંચમો ભંગ કેવલીને હોય છે. તે આ પ્રમાણે – કેવલી ભગવાનને મનુષ્યગતિ ઔદયિકભાવની છે, કેવલજ્ઞાન આદિ ગુણો ક્ષાયિકભાવના છે, અને જીવત્વ પારિણામિકભાવનું છે. એ પ્રમાણે એ ત્રણ ભાવો કેવલી ભગવાનને હોય છે. અહીં પથમિક ભાવ હોય નહિ, કારણ કે ઔપશમિકભાવ તો મોહનીય કર્મના જ આશ્રયવાળો છે (અર્થાત્ મોહનીય કર્મવાળા જીવને જ હોય છે). અને મોહનીય કર્મ કેવલીને હોય નહિ (માટે ઉપશમભાવ પણ ન હોય). તથા અહીં કેવલી ભગવંતના ભાંગામાં ક્ષયોપશમભાવ પણ દૂર કરવા યોગ્ય છે (નહિ કહેવા યોગ્ય છે); કારણ કે કેવલીને ક્ષાયોપથમિકભાવનાં જ્ઞાનાદિ હોય નહિ. તે કારણથી બાકી રહેલા પૂર્વોક્ત ત્રણ ભાવનો જ સંયોગી પાંચમો ભાંગો કેવલીને સંભવે છે. તથા “ઔદયિક - ક્ષાયોપથમિક – પારિણામિક એ ત્રણ ભાવના યોગથી બનેલો ત્રિસંયોગી છઠો ભાંગો નારક આદિ ચારે ગતિમાં પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે : (ચારે ગતિના જીવોમાં પોતપોતાની) કોઈ પણ એક ગતિ (આદિ) ઔદયિકભાવની ૧. આ ગ્રંથકર્તાએ પાંચ ભાવોના અનુક્રમમાં ૨૬૫મી ગાથામાં ઉપશમ-ક્ષાયિક-લાયોપથમિક-ઔદયિક અને પરિણામિક એ અનુક્રમથી પાંચ ભાવ કહ્યા, અને ૨૬૬મી ગાથામાં ઔદયિક – ઔપથમિક – ક્ષાયિક – ક્ષાયોપથમિક અને પરિણામિક એ અનુક્રમથી પાંચ ભાવ કહ્યા. જેથી વૃત્તિકર્તાએ અહીં ભાંગાની ગણતરીમાં ૨૬ ૬મી ગાથાનો ક્રમ ગ્રહણ કરવાથી પ્રથમ ૨૬ પમી ગાથાની વૃત્તિના અર્થમાં ટિપ્પણીને વિષે ૨૬ પમી ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે જ સાન્નિપાતિકભાવના ૨૬ ભાંગા દર્શાવ્યા છે, તે ભાંગાઓ સાથે આ ત્રિકસંયોગ આદિના કહેવાતા પાંચમા-છઠ્ઠા આદિ દરેક ભાંગામાં ભાવોના ક્રમની વિષમતા તેમજ ભાંગાનો અંક એ બન્ને જુદા પડી જાય છે, મળતા આવતા નથી, તેનું કારણ વૃત્તિકર્તાએ ૨૬૬મી ગાથામાં કહેલો ક્રમ ગ્રહણ કર્યો તે જ છે. બીજા ઘણા ગ્રંથોમાં એ (૨૬ ૬મી ગાથામાં કહેલો) ક્રમ ગ્રહણ કર્યો નથી, પરન્તુ ૨૬૫મી ગાથા પ્રમાણે જ અનુક્રમ લીધો છે. તે કર્મના ભાંગા આ કહેવાતા ભાંગાઓ સાથે મળતા ન જ આવે માટે હવે અહીં વૃત્તિકર્તાએ ગ્રહણ કરેલા ક્રમ પ્રમાણે પ્રાપ્ત થાય છે, તે દર્શાવાય છે. હિસંયોf ૧૦ - ૧, ઔદ.-ઉપ. | ૨. ઔદ. ક્ષા. | ૩. ઔદ. - ક્ષાયોપ. | ૪. ઔદ -પારિ. ૫. ઉપ.-ક્ષા. | ૬. ઉપ. - ક્ષયોપ. | ૭. ઉપ. - પારિ. | ૮, ક્ષાયિક – ક્ષાયોપ. | ૯, ક્ષા. - પારિ. (સિદ્ધને) | ૧૦. ક્ષાયોપ. - પારિણા. त्रिसंयोगी १० भांगा - चतुः संयोगी ५ भांगा ૧. ઉદય – ઉપ. - ક્ષાયિક. ૧. ઉદય – ઉપ. -- ક્ષા. - ક્ષયોપ. ૨. ઉદય - ઉપ. - ક્ષયોપ. ૨. ઉદય – ઉપ. - ક્ષા. - પારિ. ૩. ઉદય - ઉપ. - પારિ. ૩, ઉદય – ઉપ. - ક્ષયોપ. - પારિ. ૪. ઉદય – ક્ષા. -- ક્ષયો૫. (ચાર ગતિમાં) ૫. ઉદય – ક્ષા. - પારિ. (કેવલીને) ૪. ઉદય – ક્ષા. - ક્ષયોપ. - પારિ. ૬. ઉદય – ક્ષયોપ. -- પારિ. | (ચાર ગતિમાં) (ચાર ગતિમાં) ૫. ઉપ. - ક્ષા. ક્ષયોપ. - પારિ. ૭. ઉપ. - ક્ષા. - ક્ષયોપ. ૮. ઉપ. ક્ષા. પારિ. पंचसंयोगी १ भंग. ૯. ઉપ. - ક્ષયોપ. - પારિ. ૧. ઉદય – ઉપ. - ક્ષા. - ક્ષયોપ. - પારિ. ૧૦. ક્ષા. - ક્ષયોપ. - પારિ. (ઉપ. શ્રેણિમાં). એ પ્રમાણે આ ગ્રંથને અનુસાર ભંગ સંકલના દર્શાવી. Jain Education International For Priv 888ersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy