________________
જે જીવપરિણામ તે પણ ક્ષાયોપથમિકભાવ કહેવાય. એ ક્ષયોપશમભાવ કિંચિત્ ઓલવાયેલા - બુઝાયેલા અને રાખથી ઢાંકેલા અગ્નિ સરખો જાણવો.
૪. ગૌમાવ - જ્ઞાનાવરણીયાદિ કર્મોનો તે તે સ્વરૂપે જીવને વિપાકથી (સાક્ષાત્ ફળરૂપે – રસોદયરૂપે) જે અનુભવ થયો તે ઉદય કહેવાય. એવા પ્રકારનો કર્મનો ઉદય એ જ ઔદયિકભાવ. અથવા એવા ઉદય વડે ઉત્પન્ન થયેલો જીવપર્યાય તે પણ ઔદયિકભાવ કહેવાય.
છે. પરિણામ માવ - તે તે સ્વરૂપે (એટલે પોતપોતાના સ્વરૂપે) વસ્તુઓનું જે પરિણમવું એટલે થવું તે પરિણામ કહેવાય. એ પરિણામ પોતે જ પરિણામિકભાવ કહેવાય. અથવા તો તેવા પરિણામ વડે ઉત્પન્ન થયેલા પદાર્થોના પર્યાયો તે પણ પરિણામિકભાવ ગણાય. (અહીં ઉદય અને પરિણામિકભાવમાં પર્યાય કહેવા વિશેષ યોગ્ય છે.)
૬. સાન્નિપતિHવ - એ જ નિર્દેશ કરેલા પાંચ ભાવોનો દ્વિ આદિ" સંયોગ
૧. એ દ્વિસંયોગાદિ ચાર પ્રકારના સંયોગ ૨૬ ભાંગે થાય છે તે આ પ્રમાણે – द्विसंयोगी १० भंग ૧. ઔપથમિક – ક્ષાયિક
૬. ક્ષાયિક – ઔદયિક ૨. ઔપથમિક – મિશ્ર (ક્ષયો.)
૭. ક્ષાયિક – પારિણામિક ૩. ઔપથમિક - ઔદયિક
૮. ક્ષાયોપથમિક - ઔદયિક ૪, ઔપશમિક – પરિણામિક
૯. ક્ષાયોપથમિક – પારિણામિક ૫. ક્ષાયિક – ક્ષાયોપથમિક
૧૦. ઔદયિક – પારિણામિક એ પ્રમાણે બે બે ભાવના સંયોગથી થયેલા દશ ભાંગા તે દ્વિસંયોગી ભાંગા ગણાય. હવે ત્રિસંયોગી ભાંગા પણ દશ થાય છે તે આ પ્રમાણે : ૧૦ ત્રિસંયોગી ભાંગા
૫ ચતુઃ સંયોગી ભાંગા. ૧. ઔપ. - ક્ષા. - ક્ષાયોપ.
૧. ઔપ. - ક્ષા. - લાયો. - ઔદા. ૨. ઔપ. - ક્ષા. - ઔદ.
૨. ઔપ. - ક્ષા. - ક્ષાયો. - પારિ. ૩. ઔપ. - ક્ષા. - પારિ.
૩. ઓપ. ક્ષા. - ઔદ. - પારિ. ૪. ઓ. - ક્ષા. - ઔદ.
૪. ઔપ. - ક્ષાયો. - ઔદ. - પારિ. ૫. . - ક્ષાયો. - પારિ.
૫. ક્ષા. - ક્ષાયો. - ઔદ, - પારિ. ૬. ઔપ. - ઔદ, - પારિ.
૧ પંચ સંયોગી ભાવ, ૭. ક્ષા. - લાયો. - ઔદ. .
૧. ઔપ. - ક્ષા. - ક્ષાયો. - ઔદ. - પારિ. ૮. ક્ષા. - ક્ષાયો. - પારિ. ૯. ક્ષા. - ઔદ. - પારિ. ૧૦. લાયો. - ઔદ. - પારિ.
એ છવ્વીસ સંયોગી ભાવમાં જે દ્વિસંયોગી સાતમો ભાંગો ક્ષાયિક – પારિણામિક છે તેમાં સિદ્ધના જીવ ગણાય છે. કારણ કે સિદ્ધને સમકાળે ક્ષાયિકભાવે કેવળજ્ઞાનાદિ અને પરિણામિક ભાવે જીવત્વ વર્તે છે. તથા ત્રિસંયોગીમાં નવમો ભંગ ક્ષા. - ઔદ, - પારિ. કેવલિને હોય, અને દશમો ક્ષાયોપ. - ઔદ. - પારિ. ભાંગો ચારે ગતિના જીવને હોય. તથા ચતુઃસંયોગીમાં ચોથો ભાંગો ચારે ગતિના ઉપશમ સમ્યગુદૃષ્ટિ જીવને હોય. અને પાંચમો ભંગ ચારે ગતિના ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ જીવને હોય. તથા પંચસંયોગી એક ભાંગો ઉપશમશ્રેણિમાં નવમાં, દશમા તથા અગિયારમાં ગુણસ્થાનવર્તી જીવને હોય છે. શેષ ૨૦ ભાંગા શૂન્ય છે. એ છ ભાંગામાં જીવવૃત્તિ આગળ વૃત્તિમાં કહેવાશે, પરન્તુ
સર્વ ભાંગા ગણાવાશે નહિ, માટે અહીં ગણાવ્યા છે. Jain Education International For Privaty 30rsonal Use Only
www.jainelibrary.org