________________
વિતરણ: એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં ઉપજવાના તથા આવવાના વિરહકાળરૂપ અત્તર કહીને હવે પ્રથમ નિર્દેશ કરેલું એવું સાદિ જીવોનું તદ્દભાવ અપ્રાપ્તિરૂપ અત્તર કહેવાય છે. (અહીં ત્રસાદિ કહેવાથી ત્રસ અને સ્થાવરનું અન્તર જાણવું) :
थावरकालो तसकाइयाण, एगिदियाण तसकालो ।
बायरसुहुमे हरिएयरे, य कमसो पउंजेज्जा ॥२५१।। નાથાર્થ: ત્રસકાયિક જીવોનું અન્તર સ્થાવરના કાળ જેટલું (સ્થાવરની કાયસ્થિતિ જેટલું), એકેન્દ્રિયોનું - સ્થાવરનું અત્તર ત્રસકાયના કાળ જેટલું, બાદરનું અત્તર સૂક્ષ્મ એકેન્દ્રિયના કાયસ્થિતિકાળ જેટલું, અને સૂક્ષ્મ એકેન્દ્રિયનું અત્તર બાદર એકેન્દ્રિયના કાયસ્થિતિકાળ જેટલું, વનસ્પતિનું અત્તર વનસ્પતિ સિવાયના એકેન્દ્રિયાદિકના કાયસ્થિતિકાળ જેટલું, અને વનસ્પતિથી ઈતર પૃથ્વીકાયાદિકનું અત્તર વનસ્પતિના કાયસ્થિતિકાળ જેટલું, એ પ્રમાણે અનુક્રમે સ્થાવરાદિ પદોનો સંબંધ (તેના ઇતર ઈતર પદો સાથે) જોડવો. (૨૫૧||
ટીહાર્થ: વીતે એટલે પ્રતિસમય ઉત્પન્ન થતા જીવોના સમૂહ વડે જેને પુષ્ટિ પમાડાય એટલે જેને પુષ્ટ કરાય તે વાવ, એટલે સંધીત - જીવસમૂહ કહેવાય. ત્યાં ત્રસ જીવોનો છાય એટલે સંઘાત – સમૂહ તે ત્રછાય તે વડે ચરત્તિ - વિચરે – વર્તે તે ત્રસાયિક જીવો. તે ત્રસકાયને છોડીને બીજી કાયમાં ઉત્પન્ન થયેલા એવા તે ત્રસ જીવો [પૂર્વકાળની અપેક્ષાએ ત્રસ જીવો પરન્તુ વર્તમાન અપેક્ષાએ તે સ્થાવર જીવો] પુનઃ ત્રસકાયમાં ઉત્પન્ન થાય તો કેટલે કાળે ઉત્પન્ન થાય? તે ત્રસકાયિક જીવોનું અન્તર કહેવાય. તે] જઘન્યથી અન્તર્મુહૂર્વે અને ઉત્કૃષ્ટથી તો સ્થાવરોનો એટલે એકેન્દ્રિય જીવોનો જે કાયસ્થિતિકાળ છે, તેટલું અત્તર છે [અર્થાત્ એટલો
સર્વાર્થસિદ્ધમાં જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના ભાગ જેટલો વિરહકાળ છે. એ પ્રમાણે સર્વ દેવોમાં વિરહકાળ કહ્યો.
સિદ્ધિતિમાં જઘન્યથી ૧ સમય, અને ઉત્કૃષ્ટથી છ માસનો ઉત્પત્તિવિરહ છે. અહીં અવવાનું નહિ હોવાથી વન વિરહકાળનો વ્યપદેશ જ ન હોય.
૩ વિકનેન્દ્રિયોમાં જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધીનો વિરહકાળ છે. ૨૪૮ મી ગાથામાં વિકલેન્દ્રિયોનો પ્રત્યેકનો સતત ઉપપાત (આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી) કહ્યો છે, પરન્તુ વિરહકાળ કહ્યો નથી. વૃત્તિમાં જ કહ્યો છે. તે ત મનુનીવમેઢેષુ વિરહાત: ||
સિદ્ધાન્તમાં ઉપપાતવિરહ એ શબ્દ તો સર્વ જીવભેદને અંગે કહ્યો છે, પરન્તુ ઉદ્વર્તનાવિરહ શબ્દ એકેન્દ્રિયથી યાવતુ વ્યન્તર સુધીના જીવભેદોમાં (નારકોમાં પણ) કહ્યો છે. અને જ્યોતિષી તથા વૈમાનિક દેવોના સંબંધમાં તો
વન વિરહ શબ્દનો જ ઉપયોગ કરવા કહ્યું છે. તે આ પ્રમાણે – અવં નહીં ૩વવાનો મforો તદા ઉધ્વUT વિ મfunયબ્બા, નાવ મજુત્તરોવવા, નવરં નોન-વેમiftવા વવપvi દિવો શ્રાવેલ્લો | એિ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો તેમ ઉદ્વર્તના પણ અનુત્તરોપપાતિક સુધી કહેવી, પરન્તુ જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ચ્યવન શબ્દથી આલાપક કહેવો]
૧. પહેલાં પણ અન્તર કહેવાયું અને આ પણ બીજી વાર અત્તર કહેવાય છે. તે બે અન્તરમાં શું તફાવત ? તે ૨૪૩મી ગાથામાં કહેવાઈ ગયું છે તે આ બીજું અત્તર નરસ નમો નર્થી ભવે એ ગાથામાં કહેલું વિવલિત ભવ અમુક કાળ સુધી નહિ પામવારૂપ જાણવું. અને પહેલું અત્તર કહેવાયું તે વિવલિત ભવમાં જન્મ-મરણના અભાવરૂપ કહેવાયું છે. અને તે અત્તર વૃત્તિમાં જ ઉપલક્ષણથી દર્શાવેલું હતું, ગાથામાં નહિ. ૨. અહીં જાન્યથી અન્તર્મુહૂર્ત અન્તર કહ્યું તે અન્ય ભવમાં ૨૫૬ આવલિકારૂપ સુલક ભવ જેટલું આયુષ્ય પૂર્ણ કરી
પુનઃ ત્રસકાયમાં ઉત્પન્ન થવાથી જાણવો. એ રીતે અન્યત્ર પણ. Jain Education International For Private Seasonal Use Only
www.jainelibrary.org