________________
પ્રશનઃ જઘન્ય આયુષ્ય પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અન્તર્મુહૂર્ત હોય તો અહીં જઘન્ય- ઉત્કૃષ્ટમાં તફાવત શું રહ્યો?
ઉત્તર: જઘન્ય પક્ષમાં અન્તર્મુહૂર્ત ન્યાનું જાણવું, અને ઉત્કૃષ્ટ પક્ષમાં એ જ અન્તર્મુહૂર્ત વિશેષ મોટું જાણવું. એજ અહીં જઘન્ય - ઉત્કૃષ્ટનો તફાવત છે; બીજા કોઈ પ્રકારનો તફાવત નથી, એ તાત્પર્ય છે. એ પ્રમાણે આગળ કહેવાતા જઘન્ય - ઉત્કૃષ્ટ આયુષ્યના અન્તર્મુહૂર્તમાં પણ એજ તફાવત વિચારવો.
તથા સંવાન્નિત્તયાજ વળી સર્વ અપર્યાપાઓનું એટલે] પૃથ્વીકાયાદિ જે જીવો અપર્યાપ્ત જ મરણ પામે છે, પરંતુ પોતાની સર્વ પર્યાયિઓ પૂર્ણ નથી કરતા તેવા સર્વે અપર્યાપ્તાઓનું પણ બન્ને પ્રકારનું અર્થાત્ જઘન્ય આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અન્તર્મુહૂર્ત પ્રમાણનું જ છે. એ ૨૧૧મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. Imતિ પુનીવમાત્ય ભવાયુઃાતપ્રમvi ||
અવતર: પૂર્વે એકેક જીવ આશ્રયિને ચારે ગતિના જીવભેદોમાં ભવાયુ કાલપ્રમાણદ્વારા [એટલે આયુષ્ય] કહીને હવે અનેક જીવ આશ્રય ભવાયુઃ કાલ પ્રમાણ કહેવાય છે. [અર્થાત એક જ જાતિના સર્વ જીવો આશ્રયિ આયુષ્ય એટલે તે જીવજાતિ કેટલા કાળ સુધી વર્તતી હોય? તે કહેવાય છે]:
एकगजीवाउठिई, एसा बहुजीविया उ सव्वद्धं । मणुयअपज्जत्ताणं, असंखभागो उ पल्लस्स ॥२१२॥
થાઈએ પૂર્વે કહેલી સ્થિતિ તે એકેક જીવ આશ્રયિ આયુઃસ્થિતિ કહી જાણવી. અને બહુ જીવવાળી [બહુ જીવ આશ્રયિ ] આયુરસ્થિતિ તો સર્વકાળ પ્રમાણ જાણવી. અપર્યાપ્તા મનુષ્યોની બહુ જીવ આશ્રય આયુ:સ્થિતિ તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી જાણવી. ||૨૧૨ll
ટીકા: ઉસ એટલે પૂર્વે કહેલી UNનીવીટ = રત્નપ્રભાદિના એકેક નારકાદિ જીવની આયુ:સ્થિતિ કહી. પરંતુ વહુનીવિયા ૩ સબૂદ્ધ = ઘણા જીવો જેનો વિષય છે એવી જે સ્થિતિ [ અર્થાતુ ઘણા જીવોના વિષયવાળી એટલે ઘણા જીવ આશ્રયિ જે સ્થિતિ] તે બહુ જીવ આશ્રય સ્થિતિ, અર્થાત્ બહુજીવસંબંધી સ્થિતિ સર્વ સધ્ધ = સર્વ કાળ સુધીની જાણવી. [અર્થાત્ કોઈપણ જાતિના જીવભેદમાં વિચારીએ તો તે જીવભેદમાં અનેક જીવો સર્વ કાળ સુધી વર્તતા હોય જ, કારણ કે] એવો કોઈ કાળ નથી કે જે કાળે સર્વે પણ નારક જીવો મરણ પામીને અન્ય ગતિમાં ઉત્પન્ન થશે અને નરકગતિ [ સાતે નરક પૃથ્વીઓ] તે નારકો વડે સર્વથા શૂન્ય થશે [અર્થાત્ સાત પૃથ્વીઓમાં એક પણ નારક જીવ ન વર્તતો હોય એવો કોઈ કાળ પૂર્વે થયો નથી, છે નહિ અને આવશે પણ નહિ, માટે નારક જીવોની આયુઃસ્થિતિ અનેક જીવની અપેક્ષાએ વિચારતાં સર્વ કાળની છે]. એ પ્રમાણે તિર્યંચગતિ વગેરે જીવભેદોમાં પણ બહુ જીવ આશ્રય આયુઃસ્થિતિ સર્વ કાળપ્રમાણની વિચારવી. માટે સર્વ જીવભેદોમાં અનેક જીવોની અપેક્ષાએ સર્વકાળસ્થિતિ જાણવી.
પ્રશનઃ જીવના સર્વે મૂળ ભેદ તથા સર્વે ઉત્તર ભેદોમાં એજ રીતે છે ? કે કેટલા એક જીવભેદોમાં જ એ પ્રમાણે સર્વ કાળસ્થિતિ છે? તે કહો.
For Private 30% onal Use Only
Jain Education International
www.jainelibrary.org