________________
"અધ્ય”
“રાગ-દ્વેષની ભડભડતી આગને લીધે ભગવાન મહાવીરના વારસદાર-સાધુઓની આંખોમાંનાં સૂકાઈ ગયેલાં અમી પુનઃ વહેવા માંડે તો લાઘેલું સાધુપદ સાર્થક
નીવડે આવી યુવાન મુનિઓની આશા-આકાંક્ષાના
બીજને, પોતાની પ્રચંડ અને પ્રસન્ન પ્રતિભાના સામર્થ્યથી, શ્રમણ-સંમેલનના માધ્યમથી અંકુરિત અને પલ્લવિત બનાવી દેનાર
અને જિનશાસનમાં શાંતિ, સંપ અને સમાધિની પુનઃસ્થાપના કાજે શહીદી વહોરી લેનાર
પરમપૂજય આચાર્યશ્રી વિજય 3ૐકાર સૂરીશ્વરજી મહારાજની
પુણ્યસ્મૃતિમાં સમર્પિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org