SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) જાપનો પરિધિ કાઢવા માટે, જમ્બુદ્વીપના વ્યાસ (વિષ્કલ્સ) ને વગ કરી તેને ૧૦ વડે ગુણી તેનું વર્ગમૂળ કાઢવું. અને તે જ જમ્બુદ્વીપને પરિધિ ગણાય છે. તેને સૂત્રાત્મક રીતે નીચે પ્રમાણે લખી શકાય. પરિધિ =/૧૦ (વિષ્કમ્મ)... આધુનિક ગણિતશાસ્ત્રમાં વર્તુળને પરિધિ કાઢવા માટે નીચેનું સૂત્ર વપરાય છે. પરિધિ = ૨T ત્રિજ્યા................................(૨) સૂત્ર-૧ અને સૂત્ર-૨ સરખાવતાં T = /૧૦ આવે છે એટલે m = 3,1622776 લગભગ આવે. ઉપરની રીત પ્રમાણે કાઢેલ જ બૂઢીપના પરિધિને વિષ્કલ્સ (વ્યાસ) ના ચોથા ભાગ એટલે કે ત્રિજ્યાના અડધા ભાગ વડે ગુણતાં ગણિતપદ એટલે કે ક્ષેત્રફળ આવે છે. અને તે સૂત્રાત્મક રીતે નીચે પ્રમાણે લખી શકાય. વર્તુળનું ક્ષેત્રફળ = પરિઘ = વિષ્કભ એટલે કે ૧૦ ( વિભ) ર » વિકભા = V૧- ( વિશ્ક'ભ વિષ્કભ_ ) = V૧૦ (ત્રિ રવિ ). = V૧૦ * * = V૧૦ ત્રિર અત્યારે ભૂમિતિમાં પણ વર્તુળનું ફોત્રફળ કાઢવા નીચેનું સૂત્ર વપરાય છે. વર્તુળનું ક્ષેત્રફળ = T (ત્રિ). પહેલાં બતાવ્યું તેમ અહીં પણ " ની કિમત /૧૦ આવે છે. વેતાંબર પરંપરામાં લગભગ બધે જ T = /૧૦ લેવામાં આવ્યું છે. જ્યારે દિગંબર પરપરામાં ની કિમત વિવિધ પ્રકારની જોવા મળે છે. ત્રિલોકસાર ગ્રંથમાં T = (૧૬) એટલે કે ૨૫ લેવામાં આવ્યું છે. અહીં = 31604938271 આવે છે. આ ઉપરાંત ત્રિલેકસાર ગ્રંથમાં 1 ની કિંમત ૩ અને V૧૦ પણ દર્શાવેલી છે. જે ઘણી સ્કૂલ છે. આ સિવાય શ્રી વીરસેન નામના આચાર્યો ઉપર જણાવેલ " ની કિમતથી તદ્દન 1. r = (Side of Square of equal arca) or 1 = (19) .......(V. 18) [ Basic Mathematics by Prof. L. C. Jain pp. 47] 2. 1. P (gross) = 3 d........(V. 311) [Basic Mathematics] 2 P subtle = /10 d v. 311) J P.p. 47 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001447
Book TitleJambudweeplaghusangrahani
Original Sutra AuthorHaribhadrasuri
AuthorNandighoshvijay, Udaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages142
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Geography, P000, & P030
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy