SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની સૂચિ [આરામશોભાવિષયક ગુજરાતી કૃતિઓમાં ઘણે સ્થાને ઉપયોગમાં લેવાયેલા દેશબંધની નેંધ થયેલી છે, જે અહીં વર્ણાનુક્રમે આપવામાં આવેલ છે. જે કૃતિઓ ઢાળબદ્ધ નથી તેમાં પણ કવચિત વચ્ચે દેશબંધને ઉપયોગ થયો છે તેથી બધે ઢાળક્રમાંક આપી શકાય તેમ નથી. આ કારણે દરેક દેશીને અંતે કૃતિક્રમાંક અને એના જે સળંગ કડીક્રમાંકથી એ દેશી આરંભાય છે તે કડીક્રમાંક આપવામાં આવ્યા છે. સાથે પૃથ્યાંકને પણ નિદેશ કર્યો છે. આ ઉપરાંત, આ દેશીઓ જૈન ગૂર્જર કવિઓની દેશીઓની અનુક્રમણિકા (પ્રથમ આવૃત્તિ, ભા.૩ પૃ.૧૮૩૩-૨૧૦૪)માં નિર્દિષ્ટ હોય તો ત્યાંને દેશીક્રમાંક આપ્યો છે. ત્યાં અહીંની દેશમાં મહત્ત્વનો શબ્દફેર હેય તો એની નેંધ લીધી છે ને બે દેશી એક હોવાની શંકા લાગી ત્યાં પ્રશ્નાર્થ મૂક્યો છે. રાજસિંહવિરચિત “આરામશોભારાસ'ની હસ્તપ્રતમાં ઘણું ઢાળમાં હાંસિયામાં બીજી એટલે કે વૈકલ્પિક દેશીને નિશ થયો છે. એ દેશીઓ મુદ્રિત પાઠમાં કસમાં દર્શાવી છે ને એમને અહીં પણ સમાવેશ કર્યો છે. અહીં એ દેશીઓ પરત્વે કતિકડીક્રમાંક પૂવે કૂદડી મૂકી છે. એ દેશી કઈ દેશના વિકલ્પમાં છે તે કડીક્રમાંકના મેળથી જણાઈ આવશે.] ૧. અરજ સુણી જઈ રૂડા રાજીયા હાજી, ગરૂઆ બહુ જિર્ણદઃ ૬.૩૨૨/ ૨૫૩; જેમૂક ૪૪. ૨. અવલૂરીઃ ૫.૩૯૮/૨૨૨; જૈમૂક ૧૭૪૭ ક (લૂઅરની), ૧૭૪૮ તથા ૧૭૪૯ (સૂરિની)? ૩. ઈમ ધનુ ધણનઈ સમઝાવાઈઃ ૫.૧૯૦/ર૦૪; જૈમૂક ૧૮૪ (ઈમ ધન્નો ધણનઈ પરિચાવઈ). ૪. ઈઢાણ ચોરી રેઃ ૬.૧૬૨/૨૪૦; જેણૂક ૧૬૫. ૫. ઉલાલાની : પ.૯૧/૧૯૫; જેન્ક ૨૩૬. ૬. એક લહરિ લઈ ગોરિલા રેઃ ૫.૧૩૬/૧૯૯; જૈમૂક ૨૫૧. ૭. કપૂર હુવઈ અતિ ઊજલઉ રેઃ ૩૮/૧૩૬, પ.૩૬/૧૯૦, ૯.૩૦૨ ૨૫૨; ગૂક ૩૦૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy