SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ : આરામશોભા રાસમાળા બિબ પ.૬૧ ટીંડોરાને વેલો (સં. બિબી) બીઉ ૧.૩૭ બી, અસન કે વિજય સાર વૃક્ષ (સં.બીજક) બીજુ ૧.૩૮ જુઓ બીયો બીજોર, બીજોરી ૧.૩૭, ૩૩૮, ૪.૪૫ બિરુ (સં.બીજપૂરક) બીલિ ૧.૩૮ બીલીનું ઝાડ (સં. મંડાવી ૧.૩૯ માંડવી, મગફળી? માઈણ ૧.૩૮ ઇંદ્રામણી (સં. મૃગાદની)? આમળાનું વૃક્ષ (દે. માઇંદા)? માલતી ૪.૪૮ માલતી(સં.) મઢીઆઉલિ ૧.૩૯ મી ઢિયાવળ મીંઢલ ૧૩૯ મીંઢળનું ઝાડ (સં. મદનફલ) બિલ્ડ) બુલસિરી પ.૬૨ બેરસલી (સં. બકુલશ્રી) ખૂઅ ૧.૩૮ મોગરાની એક જાત (સં.બૂક)? બેડી ૧.૩૭ ? બેર ૧.૩૭ બારડી (સંબદરી) ભારિંગ ૧૩૮ ભારંગી (સં.ભાગ) ભાંગરુ ૧૩૮ ભાંગર ( સં ગરાજ, ભીલિમ ૧.૩૮ ભિલામો (સં.ભલાતક) ભૂજિ ૧.૩૮ ભેજપત્રનું ઝાડ (સંભૂજ) મચકંદ, મચકુદ ૧૯૩૯, ૩.૩૯ મુચુકંદ મદાર ૧૨૪ મંદાર, આકડો (સં.) મયૂરસિખા ૧.૩૯ મયૂરશિખા મરુઉ, મરૂઉ ૧.૩૯, ૩.૩૯, ૪.૪૮ મરવા (સં.મરુવક) મલયગિરી ૧.૩૮ મલયાગિરુંપીળું ચંદન મહિલ ૧.૩૯ મોગરે (સંમતિલકા) મહારું ખ ૧.૩૯ થાર (સં.મહાવૃક્ષ) મહૂઆ, મહૂયડા ૧.૩૮, ૫.૬૨ મહૂડે (સં.મધુક) મગરુ ૧.૩૮, ૪.૪૮ મેગર (સં. મુગરા) રતાંજણી ૧૪૦ રતાંજળી, રકતચંદન) રાઈણ, રાઈણિ ૧.૪૦, ૩.૩૯ રાયણ નું ઝાડ (સંરાજદની) રાયણ ૪.૪૫ રાયણનું ઝાડ (સં. રાજદની) ૨ાલ ૧.૪૦ રાળ, સાલવૃક્ષને રસ (સં.) લવિગ ૧.૪૦ લવિંગ (સંલવંગ) લીછ ૧.૪૦ લીચી, પૂર્વ હિંદનું ફળઝાડ? લીંબૂઈ ૧.૪૦ લીંબુડી (સંનિબુક) વગ૬ ૧.૪૧ વગદા, પીલૂડાં? વડ ૧.૪૧, ૪.૪૭, ૫.૬૨ વડ (સં.વટ) વરધારુ ૧.૪૧ વરધારે, સમદરશેષ (સંવૃદ્ધદારુ) વંસ ૧.૪૧ વાંસ (સંવંશ) વાયમ ૧.૪૧ કઈક ફળમે વાલઉ ૪.૪૯ સુંગધી વાળે, ખાસ (સં.વાલક) વિડંગ ૧૪૧ વાવડિગ (સં.) વુલસરી ૪૪૯ બોરસલી (સં. બકુલશ્રી) વેડસ ૧૪વેતર, પાણીમાં થતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy