________________
કાકડી ૧.૨૫ કાકડી (સંકટિકા) કારેલી ૧.૨૬ કારેલી (દેકારિલી) કાલુબરિ ૧.૨૫ એક કરિયાણું;
કાળે ઉંબરો, ઘુલરડો (સં.કાકેદુમ્બર)? કાસંધરઉ ૧.૨૫ કાઢંદર (સં.
કાશમ) કાંદમી જાઈ ૧.૨૬ જાઈની કોઈ
જાત (સંકિર્દમી જતિ ) કીબ ૧.૨૭ ? કીર ૧.૨૭ ? કુઠ ૧.૨૭ કડી, કઠું (સંકપિત્થ) કુંઆરિ ૧.૨૫ કુંવાર, કુંવારપાઠું
(સં.કુમારી) કુંકણ ૧.રક રાતું કમળ (દે.);
કેળાની એક જાત સૂચવતું વિશેષણ કૃષ્ણગર ૧.૨૭ અગરુ (સંકુષ્ણુગુરુ) કેતકી ૪.૪૬ કેવડે (સં.) કેલિ ૧.૨૫, ૨૬, ૩.૩૮, ૪.૪પ કેળ
(સં.કદલી); કન્દવિશેષ (૮) કેવડ ૩.૩૯ કેવડો (સંકેતકી) કેવડી ૧.૨૫ કેવડો (સં. કેતકી) કેસુ, કેસૂઅ ૧.૨૬, ૪.૪૯ કેસૂડે (સં.
કિશુક) ખજડ ૧.૨૮ વૃક્ષવિશેષ (સં.ખજ,
પ્રા.ખજજ)? ખજૂર, ખજૂરડા ૧.૨૮, ૪.૪૭
ખજૂરી (સં.ખજુરિકા) ખયર ૧.૨૮ ખેર, ખેરિયે બાવળ
(સંખદિર) ખરસણીઉ ૧.૨૮ ખરસણુ, એક છોડ? ખરસાણ, ખરસાડી, રામ.
વનસ્પતિકશ : ૩૪૭ તલ (સં.રામતિલ)? ખરસાણ,
એક થેર (ફા ખુરાસાની પરથી)? ખારિકિ ૧.૨૮ ખારેક (દેખારિકક) ખારેખ ૪.૪૭ ખારેક (દે.ખારિષ્ઠ) ખીરણ ૧.૨૮ ખીરણ, ખીરવેલ
(સંક્ષીરિણી) ગલે ૧.૨૯ ગળો (સં ગુડૂચી) ગંગે૨ ૧.ર૯ એક ઔષધીય વન
સ્પતિ, ગંગેડુ (રા.ગંગેરણ) (સં. ગાંકી); ગંગેટી, બાલિયું,
નાગબલા? ગંઠાલા ૧.૨૯ ગંઠોડા, પીપરીમૂળ? ગિરિમાલું ૧૨૯ ગરમાળા (સંકૃત
માલક) ગુલાલ ૧.૨૯, ૪.૪૮ ગુલાલ, ગુલાલા
-- ગુલાલ્લા, લાલ ફૂલને એક છેડ
(રા.) (ફા.)? ગૂગલ ૧.ર૯ ગૂગળ (સં.ગુઝુલુ) ગૂંદી ૧.૨૯ ગૂંદી ગેરડ૧.૨૯ ગારડ, ગોરડિયે બાવળ, સફેદ ખેર (
સં ત ખદિર) ગોલ્હી ૧.ર૯ ગિડાં, ટીંડોળાને
વેલે (દ.ગોલ્હા) ગોસષ ૧.૨૯ ગોરુચંદન, ચંદનને
એક પ્રકાર (સંગોશીષ) ઘટોરા ૧.૩૦ ગટ-બારડી, ઘટબોરડી
(સંગોપઘંટા, ઘુટ્ટા, ઘેટા)? ઘનસાર ૧.૩૦ કપૂરનું ઝાડ (સં.) ઘંટરણિ ૧.૩૦ દૂધરે (સં.ઘેટા
રવા)? ઘૂંટ ૧.૩૦ લૂંટ (હિ) (સં.ઘેટા);
ગટબારડી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org