SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ શઅદકેશ: ૩૩૭ સજજન ૧.૧૧૮ (અહીં) સજન, સ્વજન (ઈદને કારણે “સજન”નું સજજન'). સઝાય ૪.૨૯૧, ૬.૨૫૧ સ્વાધ્યાય, ધર્મચિંતન સત ૩.૩૩ સાચું સદભાય ૫.૫૨ સાચેસાચ, ખરેખર સદભાવ પ.૪૦૭ રાગ? સત્ય માનવું વિસ ૬.૩૪ વય (સંવયસ) વેસાસ ૨.૧૧૩ વિશ્વાસ વિદેસિક ૬૩૦૨ વિદેશી, પરદેશી (સં.) વ્યવહારીલ ૧.૧૬૭ વેપારી (સં. વ્યાવહારિક) વ્યાપાર ૬.૧૮ કામકાજ (સં.) વ્રજ ૬.૩૭૨ સમુદાય (સં.) શક્યા ૬,૧૫૯ શસ્યા, સેજ શમ ૩.૧ર સુખ, આનંદ (સં.) શશિવયણી ૨.૧૭ ચંદ્રવદની શ્રીમુખઈ ૨.૨ પિતાને મુખે શ્રેષ્ટ ૪.૨૩૭ શ્રેષ્ઠી, શેઠ સઈ ૪.૨૨૧ શત સઈણ પ.૩૧૧ સ્વજન સઈ ૩.૩૩ સહી, ખરેખર, જરૂર સ૩ ૩.૪ સે (સં. શત) સઉકિ ૪.૯૭ સાવકી (સંસપની) સખર ૬.૧૩૦, ૧૪૧ સરસ (રા.) સખાઈ, સખાઈય ૨.૬૭, ૨૪૧ સાથી દાર, મદદગાર સગતિ પ.૨૨૩ શક્તિથી સગલી ૩,૩૪, ૫.૨૦૪ સઘળી સગર ૨.૧૯૮ સુગુરુ સચિત ૨.૨૪૩ સચેત; ૬.૨૬૧ સજીવ (વસ્તુ) સરછાઇ ૨.૭૨ છાયાવાળું સહાય (પ્રાસમાં સહયો) ૫.૬૪ છાયા વાળું સજન ૧.૧ સ્વજન, સગાં સદીવ ૬.ર૭૭ સદેવ, હંમેશાં સધવ ૩.૭૧ પતિવાળી, સૌભાગ્ય વતી (સં.) સધારિ પ.૧૯ નભાવે, ચલાવે, પાર પાડે (રા.સધાણ) સધારી પ.૧૨૨ પાર પાડીએ સધાવુ પ.૩ર૩ સિધા, જાઓ સનબંધ ૨.૨૨૬ સંબંધ (રા.) સનરા પ.૧૦, ૧૪૯ સુંદર (રા.); પ. ૩૯૨, ,૪૨૮ જેશભર્યું', ઉમંગ ભયું (રા.) સારવાર ૩.૧૪૭ સપરિવાર સપરાણું ૫.૧૯૨ સબળ, ભારે (સં. સમાણ) સપરિ ૧.૯૪ સુપેરે, સારી રીતે સપર્ણકુમાર ૧.૧૯ સુપણુકુમાર, ગરુડ સપાય ૪.૨૮૮ હાનિકારક (સં. સાપાય) (ટિ.) સપુરિસ ૫.૩૫૦ સુપુરુષ સબદ ૪.૬ 9 શબ્દ, અવાજ સબલ ૫.૨ ૬ ભારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy