________________
૩૨૮ : આરામરોાલા રાસમાળા
ભત્તિ ૩.૨૧૦, ૨૫૬ ભક્તિ, આદર ભદ્રેક ૬.૧૬૦ ભલા, ભોળા ભદ્રે ૨.૨૧૮ ભલી ભાઈ (સાધન) ભર ૩.૧૮૨ જથ્થા; ૩.૧૮૪ પ્રચુરતા, અતિશય (સં.) ભરથ ૨.૧૯૯ ભરતક્ષેત્ર
ભરાઈ ૬.૨૯૮ ભરાવું તે (માસ) રિયલ ૨.૨૦૧ (મહિના)
રહ્યા
ભમાં ૩.૨૩૫ ભ્રમ, અજ્ઞાન ભલઉ ૨.૨૫ ભલે, (અહીં) સારા, સુખી
ભલાઈ ૫.૩૦ ભળાવી
ભવિષ્ય
૨.૯, ૪.૫૩ ભવિકજન, મુક્તિની ચેાગ્યતાવાળા જીવ ભવી ૫.૭ ભવ્ય, મુક્તિની યાગ્યતા
વાળા જીવ
ભંગ પ.૧૨ ભેદ, પ્રકાર, વગ (સં.) ભસમઇ ૩.૧૧૨ ભસ્મમાં, રાખમાં ભાઇ ૨.૧૯૮ ભાવીને, વિચારીને; ૩,૧૦૩ ભાવે, ગમે
ભાઉલઇ ૩,૨૦૩ ભાવથી ભાખર (પ્રાસમાં ભાખા) ૩.૧૪૩, ૪.૩૩૧ ભાષા, વાણી ભાખઉ ૨.૧ ભાખ્યા, કહ્યો ભાગ ૨.૨૩૯, ૬૩૨ ભાગ્ય ભાગી ૬.૧૮ ભાંગી (સ.ભગ્ન) ભાજિ ૧.૪૭ ભાંગ, દૂર કર ભાડૂલ ૫.૩૯૦ ? (ટિ.) ભાણ ૩.૧ ભાનુ, ય ભાત ૩.૫૨ થાય છે (સં.ભાતિ)
Jain Education International
ભાતિ ૨.૯૬ ભાંતિ, રીતે; ૧.૪૧૫ ભાત, આકૃતિ
ભામણુડઇ ૫.૧૯૯ ભામણાં કરીને, ભમાડીને (ટિ.)
ભામ`ડલ ૨.૨૩૧ તેજવતુ ળ (સં.) ભારણ ૬.૩૨૬ ભારણુરૂપ,ભારરૂપ ભારિજ્યા ૫.૧૭૪ ભાર્યા, પત્ની ભાવઇ જિસી ૨.૩૧ ગમે તેવી ભાવણ ૨.૭,૮,૨૪૨ ભાવાન, ભાવપૂન (ટિ.) ભાવઠી ૨.૧૪૬ દરિદ્ર ભાવિ ૩.૧૬૦ ભાવથી, ઇચ્છાથી
લાસ ૧.૧૭ ભાષા
ભાસિયઉ ૨.૯, ૨૧૫ કહ્યું (સં.ભાણ્ ) ભાંજઈ ૬૨૪૬ ભાંગીએ
ભાં ૧.૬૬ ભાનુ, સૂ ભાંતિ ૬.૩૬૪ પ્રકારે ભિઇસિ ૪.૨૬૩ ભેસ (સં.મહિષી) ભિલ્ય ૩.૨૦૯ ભળેલે (રા.) ભુઇ ૨.૨૨૨ જમીન પર ભુયંગ ૨.૪૮, ૩.૧૮૩ ભુજંગ, નાગ ભુંડુરા ૩.૧૪૦ ભોંયરા (સં.ભૂમિગૃહ) ભૂ ભાગ ૩.૩૩ જમીન પર ચાલવા માંડ ?
ભૂયપાલ ૩.૪૯ ભૂપાલ, રાજ્ ભૂરિ ૨.૧૮૪ ખૂબ (સં.) ભૂંહડી ર.૭૪ ભ્રમર, ભવાં (સં.ભૃકુટિ) ભૂયરઇ ૪.૧૪૧ ભોંયરામાં સ.. ભૂમિગૃહ) ભગાલિની ૪.૬૫ ભમરાઓની હાર જેવા વાળવાળી (સં.)
For Private & Personal Use Only
www.jainelibrary.org