SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રહ ૨.૧૯, ૫.૧૯ સવાર (સં.) પ્રાદેષિક દ.૧૭ સાંજનું (સં.) પ્રાયછત્ત ૬.૨૭૪ પ્રાર્યાશ્ચત પ્રારંથિઉ૧.૨૪ ઈચ્છેલું (સં. પ્રાર્થિત) પ્રીતદાન ૪.૨૨૨ રાજી થઈને આપેલું દાને પ્રીયાં ૩.૧૩૧ પરિયાં, પેઢી, વંશ પ્રેતસ્વામી પ.૧૯૫ યમદેવ (સં.) પ્રેરિયઉ ૨.૨૧૦ મોકો ફણ ૧.૧૧૦ સુતરફેણી (રા.) ફુલહાંલ, ફલદૂલિ ૧,૯૦,૯૧ ફળ, મે વગેરે ૩૨૬ : આરામશોભા રાસમાળા પિલિયા ૩.૯૮, ૬.૧૨૧ દરવાન પિસીજઈ ૩.૧ર૯ પોષાય છે, કંઈ કંઈ આપવામાં આવે છે પ્રછન પ.૧૭૫ પ્રછન્ન, છાની પ્રજુ જઈ ૩.૯૩, ૫.૧૩૫ પ્રયુક્ત કરે, જે પ્રતિકૃતિ ૨.૧૭૦ અવળું પ્રતિક્ષ ૬.૫૪ પ્રત્યક્ષ પ્રતિચારિકા ૪,૧૫૩ દાસી, સેવિકા (સં.) પ્રતિલાભિનઈ ૬.૩૮૩ દાન આપીને, વહોરાવીને પ્રતિવાસ ૨.૧૧૨ સુગંધી (સં.) પ્રત્યય ૫.૨૨૫, ૬.૨૦૬ ખાતરી (સં.) પ્રધાન ૩.૮૬ ઉત્તમ, પ્રસિદ્ધ (રા.) ૩.૨૨૮ મુખ્ય, મહત્ત્વનો માણસ (સં.) પ્રભા પ.૫૫ “વિઘુભા નામને સંક્ષેપ પ્રભાવના ૪.૭ માહાત્મ્ય, ગૌરવ (સં.); એને અથે કરવામાં આવતી લહાણું વગેરે ક્રિયા (ટિ.) પ્રમાણ ૪,૯૩, ૫.૧૩૭ નક્કી, સાચું, સિદ્ધ; પ.ર૮૬ પ્રતીતિ, ખાતરી, પુરા; ૪.૩૮, ૨૮, ૫.૩, ૧૭ ને લીધે (સં.) પ્રમુખ ૬૩૬૦ આદિ, વગેરે (સં.) પ્રવૃત્તિની ૬.૪રર પ્રવર્તિની, સાધ્વી એનું એક પદ પ્રસાદ ૫.૩૬પ પ્રાસાદ, મંદિર પ્રસુત ૫.૨૪૧ બાળક, દીકરે (સં.) પ્રસ્તાવ ૪.૧૩૭,૫.૩૯૪ પ્રસંગ (સં.) ફુદ ૩.૨૨૫ જાળ ફાર ૧૩૫, ૩.૧૬૪ પ્રચુરતા, ખૂબ (સં. સફાર) ફાલ ૨૦૧૩૪ ડાળ; ૨.૨૧૯ ફલંગ, કૂદ (સં.સ્ફાલ) ફિટિ ૬.૩૨૭ ફિટકાર ફિરી ૩,૨૧૦ ફરીને ફીણલી,ફણ ફની ૧.૧૦૭, ૨.૧૧૮, ૧૩૨, ૩,૧૧૩ સૂતરફેણું (રા) ફૂલવિસેખિ ૨.૨૩૩ ફૂલવિશેષવાળી, ફૂલભરી ફેણ ૪.૧૨૯ સુતરફેણી (રા.) બઈસણુડાં ૧.૮૮ બેસણું, બેસવું તે; ૪.૬૯ આસન બસ, બકતુ પ.૧૮૭, ૨૬૫ માફ કરે (ફા.બી ) બગસ્યઉ ૩.૨૩૮ બો, આ (ફા.બ ) બણયા ૯.૧૧૨ બનાવ્યા બબર ૩.૬૮ બાબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy