SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ શરદકેશ : ૩૧૯ દીન ૩.૨૬૮ ધર્મ (ફા.) દીવસિખા ૩.૫૬ દીપશિખા દીસઈ ૬.૫૭ દિવસે દહ ૨.૩૩, ૬.૧૫૮ દિવસ દુક્કર ક.૩૯૯ દુષ્કર દુચિશ્ય ૨.૨૨૩ જુપિસત (અપ. દુઉઅિ ) દુડી ૪.૧૫૪ બીજી શ્રેટ ૬.૩૧૪ છેક (રા.) થાકા ૫.૮ વિભવ, પ્રતિષ્ઠા (રા.) થભ ૪.૯૯ પ્રશંસા (સં. સ્તંભ) દરિ, ૬.૨૯૬ દારિદ્રય, ગરીબી દરિસણ ૨.ર દર્શન દલીદ્ર ૪.૨૪૦ દારિદ્રય દવ્ય ૨૬,૭ દ્રવ્ય (ટિ.) દબૃઐણ ૨.૭,૨૪૧ વ્યાર્ચન, દ્રવ્ય પૂજ (ટે.) દસિ ૧.૧૩૦ દિશાએ, મળત્યાગ માટે દંસણ ૨.૩, ૩.૯૮ દશન (ટિ.); ૩૩૨ દેશ, ડંખ (સં.દશન) દાઈ, દાય ૨.૧૦૭, ૧૫૧, ૫.૧રર લાગ, ઉપાય; ૫.૩૫૯, ૬.૪૯, ૧૦૭, ૧૧૪, ૨૧૬ મરજી, મન, ધ્યાન (રા.) દાખઈ ૩.૯ બતાવે, કહે દાટ ૩૦૬૯ દાટ, અંકુશ દાતિ ૨.૯૬ દહેજ, કરિયાવર (રા. દાત્તદાયજેદહેજ) દાય જુઓ દાઈ દારિદ ૩.૨ દારિદ્રય દિજરાજ ૩.૬૬ દ્વિજરાજ, બ્રાહ્મણ દિણ ૩.૧૫૪ દિન, દિવસ દિણંદ ૩.ર૬૭ દિનેન્દ્ર, સૂર્ય દિવારઈ ૫.૯૫ દેવડાવે દિવસંતરિ ૧૧૨૪ અન્ય દિવસે દિવાનડી ૨.૯૧ દીવાની, ગાંડી દિસે દિસિ ૨.૨૨૪ બધી દિશાઓમાં દિઠતિ ૫.૪ દષ્ટાંતમાં દીખ ૪.૩૦૬ દીક્ષા દણ ૨.૨૨૨, ૩૨૨૦ દીન, ગરીબડું દુની ૩.૨૬૮ દુનિયા, લેક (હિં.) દુરબુદ્ધિ ૩.૧૯૨ દુબુદ્ધિ, દુષ્ટ - દુરિયણ ૩.૬૯ દુજન દુર્ભગવં ૩.૧૪૪ દુર્ભાગ્ય દુર્લભ ૪.૧ર૧, ૫.૧૧૪ દુર્લભ દુહ ૨.૭ બે દુહવી ૪.૨૦૪ દુભવી દુહલઉ ૨.૪ દુર્લભ દૂઅલ ૬.૪૦૩ બીજ, પછીના (ટિ.) દૂઉ ૧.૧૬૧ બન્ને દૂહાઈ ૨.૧૯ દેહે દૂહલું ૫.૨૫ દુઃખ પામેલ દેથલિ ૨.૨૩૫ દેવળ (સં.દેવકુલ) દેખી ૩.૧૩૪ ઠેષી દેખિન ૨.૫૦ દેખને દેઠિ ૫.૭૩ દકિટ દેણ ૫.૩૧૩ દેવાને દિવ ૧.૧૭૧ દેવલેક; ૨.૩૬ દેવ, ભાગ્ય દેવચ્ચણ ૨.૭, ૨૪૧ સંભવતઃ દધ્વ ચણ, દ્રવ્ય-અર્ચન, દ્રવ્યપૂજા(ટિ.) દેવપ્રકાર ૫.૧૩૮ દેવી, અદ્ભુત ઘટના દેવંગ ૧.૧૫૩ દેવનાં અંગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy