SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ આરામશોભા રાસમાળા જ ૫.૧૫૬ જે જગ ૩.૧૦ યુગલ, જેડ, બે જગતઉ ૬.૨૩૯ યુક્ત, યોગ્ય જુગતા જુગતિ ૧.૧૦૩ ગ્યતા અનુસાર જુન ૨.૨ યુક્ત, વાળું જુહાર ૪.૮૫ નમસ્કાર જે પ.૧૪૯, જેમ, જેવાં (હિં.જવું) જઈ ૬.૪૦૯ જુદી જુઓ ૧૧૦૯, ૬.૨૬૫ જુદા, જુદાજુદા, જાતજાતના જૂર્વીય ૧.૨૨ યુક્ત,વાળી જુવઉ ૨.૬૧ દે જેડ ૨.૨૪૦ વિલંબપૂર્વક, છેવટે જેઠ ૨.૨૩૧ જ્યેષ્ઠ, મોટી જેતઈ ૨.૨૦ જ્યારે જેતઉ ૨.૧૨૮ જેટલું જેતલ ૨.૪૧ જેટલું જેથિ ૫.૨૨૬ જ્યાં જેહ ભણું ૫.૩૦૯ કારણકે, હવાઈ ૨.૧૮ જ્યારે જેઈજઈ ૩.૨૮ જોઈયે જોઈસ ૨.૮૮ તિષ, જેશ જગઈ ૩.૨૩૪ યોગથી, સંપકથી જોગવાઈ ર.૧૦૩, ૪.૧૯ વ્યવસ્થા કરે, ગોઠવણ કરે; ૪.૨૧૮ પસાર કરે; ૫.૧૨૫ ભગવે ૩.૨૬૩ યોગ્ય, લાયક જેતિ ૪.૩ પ્રકાશ (સં. જાતિ) જેયણ ૧.૪, ૩.૧૬ જે જન (સં. જન) જેસી ૪.૭૨ બ્રાહ્મણ (રા.) ઝડ ૪.૧૫૬ ઝોડ, પિશાચ ઝાલઈ ૩.૨૨ હાથમાં લે, ઉપાડી લે ખૂબકડે ૧.૩૫ ઝૂમખે દેવ પ.૭૦, ૪૨૬ અભિલાષા ટોલાઈ થાય ૩.૭૧ ટોળે વળે ઠવ્યઉ ૧.૮૪ રહ્યો; ૧.૨,૧૦૦, ૪.૨૪૭ મૂક્યો (સંસ્થા) ઠાઈ ૨.૧ર૪, ૬.૩૦૮ ઠેકાણે, સ્થાને ઠાણ ૧,૧૦૬, ૩.૯૨ સ્થાન ઠાણું ૩.૨૭૬ ઠાણાંગ નામે જેને ગ્રંથ (સંસ્થાનાંગ) ઠાઇ ૬.૧૯૨ સ્થાને ફંડ ૪.૨૩૩ દંડ (ભરવાને – કરિયાવર રૂપે). ડંસ ૪.૨૧૬ દેશ ડાકડમાલ ૪.૧૬૦ ડાકલા વગાડવા તે ડાભ ૩.૧૬ દર્ભ, એક પ્રકારનું ધાસ ડાવડી (ડાયડી' પાઠદોષ) ૨.૧૫૬ દીકરી ડાહિમ ૨.૧૭૦ ડહાપણ ડિગિ ૫.૨૫ ડગી ડીલરખી ૩,૨૩ શરીરને સાચવનારી ડોટી ૪.૯૨ એક પ્રકારનું જાડું વસ્ત્ર તુલઈ ૬.૨૪ ઢળે, ઢોળાય ઢોઈ ઉ ૨.૮૮ લઈ જવામાં આવ્યું (રા.) ઢોલી ૪.૧૪૭ નીચે નાખી, ફેંકી Pટેલ ૪.રર નિલ, ઉદંડ, ઘમંડી, બેશરમ (રા.) ત ૨.૧૦૮, ૧૯૬ તેથી, તો (સં. તતઃ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy