________________
શબ્દકોશ : ૩૦૩
અઠમ ૩.૨૪૬, ૨૭૩ સળંગ ત્રણ
દિવસના ઉપવાસ અઠમિ, અકૃમિ ર.૭૪, ૩.૫૭ આઠમને
(સં. અષ્ટમી) અઢાર ભાર વનસ્પતિ ૧.૪૫ અઢાર
સમુદાયની – બધા પ્રકારની વનસ્પતિ (ટિ.) અણગાર ૬.૩૮૭ પરિવ્રાજક, સાધુ
(સં.અનાગાર) અણસણ ૩.૨૪૯ અનશનવ્રત અણહુંણી ૬.૨૯ ન થનાર અણથિ ૨.૧૪૧ દરિદ્ર (સં.અન્ +
અસ્તિ ) અણવણ ૨.૧૬૬ અણુવવું તે,
તેડાવવું તે અણહિ ૨.૧૫૭ રંક (સં.અનાથ) અણુસરઈ ૪.૨૮૯, ૨૯૧ અનુપાલન
કરે, કરે અણુહારિ પ.૧૧૯-ને બરાબર મળતું
(સં.અનુહારી) અણુરતિ ૩.૮૪ અધૂરાપણું, ઓછા
પણું (અણુ-સંપૂર્તિ) અણુરૂં ૪.૧૦૨ અધૂરું, ઓછું
(અણપૂર) અતિક્રમ્પ ૨.૮૦ વટાવ્યું, છોડયું અતિસય જ્ઞાની ક.૨૪૬ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા, ખાસ કરીને અન્ય કાળનું
જ્ઞાન ધરાવતા જ્ઞાની અતુલી ૩.૨ અતુલ્ય, અમાપ અદીણ ૪.૨૪૪ અદીન, ગૌરવવાળો અધન્ન ૩.૧૮૭ અધન્ય, પાપી
અધિરાતિઈ ૪.૨૫દ અધરાતે, અધી
રાત્રે અધિવધિરા ૪.૮૫ અધવધરા, ઓછી
સમજવાળા અધિષ્ઠત ૪.૨૭ અધિષ્ઠિત, -માં રહેલા અનમાન ૩.૧૯૦ અપમાન અનમિષ ૫.૨૨૮ અનિમેષ, અપલક અનિવડ પ.૧૨૮ એકદમ? સાવ? | (સં.અનિવત?) અનિવાર ૨.૯૦ અનિવારિત, અપાર અનુકાર પ.૩૮૯ જેવા અનુસારિ ૧.૧૩૬ જેવી અનુ૫ ૩.૧૫૮ અનુપમ અનેરી પ.૩૬૧ બીજી (સં.અન્યતર) અને ૨.૨૨, ૩.૪૪ અન્ય અપછર ૩.૫૯ અપ્સરા અપવગ ૬.૨૯ મોક્ષ (સં.) અપસેસ પ.૪૧૭ અફસોસ, વિષાદ અપૂરવ ૩.૨૩૭ નવું (ટિ.) - અ૫ ૨.૨૧૨ આપણી, પિતાની અ૫૩ ૩.૨૬૦ પિતાને અપ્રમાણ ૧.૧૩૯ અસિદ્ધ, નહીં બને
તેવો નિશ્ચય અબૂઝણું ૫.૧૩૦ અજ્ઞાન અબૂઝી ૬.૪૦૪ અજ્ઞાની અભ્યાસ ૪.૨૩ હમેશાં બનતી ક્રિયા(રા) અમરવિમાણિ ૨.૨૪. દેવવિમાન, દેવ
લોક, સ્વગ અમારિ ૩.૨૯૯ હિંસાનિવારણ, છવિત
દાન અમૂલિક ૪.૮૨,૮૩ અમૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org