SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણુ : ૨૯૩ ૨૮૩. જસ કીતિ ખ્યાતિ : ત્રણે પર્યાયશબ્દો વપરાયા છે. પ્રિયસ’ગમાં : પ્રિયસ'ગમ. પદ્યમધને કારણે સંગમા થયું અને નાસિકયને સયેગે વધારાને અનુસ્વાર આવ્યા. ૩૦૨. કરમ...વિખ્યાત: કમ અને પડછાયા આપણા સાથ છેડતાં નથી એ જાણીતી વાત છે. ૩૦૩-૩૦૪ : ૨ વિચક્ષણ દારિદ્રશ્ય, એક વાત સાંભળ. અમે પરદેશ જઈએ છીએ. તું ઘેર સંભાળ રાખજે. (દારિદ્રય કહે છે ) અંગીકૃત – જેને પેાતાનાં માન્યાં છે તેવા ગુણવાન સાથેના સબંધ તાડે તે મૂખ` કહેવાય. તમે પરદેશ ચાલ્યા તે! અમે તમારો આગળ થઈએ છીએ. ૩૧૫. તાલણ પુત્રીઉદ્વેગ : પુત્રીના ઉદ્વેગ કે પુત્રીને કારણે પેાતાને થતા ઉદ્વેગ ટાળવા ? ૩૩૧. દીસિઇ : એમ દેખાય છે, લાગે છે કે. ૩૩૪, ફ' ન છૂટા સેાઈ : કર્માંના બંધનમાંથી એ પણ છૂટી શકતા નથી. ૩૪૫. સિઠના ઘર દીઠે। અતિવારૂ: ધર’પુંલ્લિંગમાં ? ૩૬૩. તિણી...સાવધાન: તે સતર્ક, જાગરૂક સ્ત્રીએ એના કુટુંબને પણ પ્રસન્ન કર્યુ” – એમ અભિપ્રેત જણાય છે. કુટુંબ'ની સાથે ‘સાવધાન' શબ્દ જોડવા યેાગ્ય લાગતા નથી. WI ૩૬૪, તારજી...સુચંગ તારની સુંદર કાતરણીમાં નાટારંભ – નૃત્યમુદ્રાનાં સરસ શિલ્પ છે. ૩૬૯ સુભ વાસઃ શુભ વસ્ત્રો પહેરીને (અભ્યાસ કરે છે). ૩૭૦. આખડી તેમ : બાધાઆખડી'ના જેવા દ્વિરુક્ત પ્રયેગ. ૩૭૧-૭૨: ૩૭૧મી કડીના કરાવજીના અન્વય ૩૭૨મી કડીના બાજિત્ર તૂર સૈાહામણા' સાથે જ થઈ શકે, ભલે એ કડીમાં ફરીને કરાવ્યા’ આવતું હૈાય. ૩૯૦. સાઠ્ઠલભાફૂલ: સાફૂલ એટલે શાલ, સિંહ. ભાડૂલ' ‘ભદ્ર' (=રીંછ)પરથી ? કે સાફૂલભાડૂલ દ્વિરુક્તપ્રયોગ ? તાઇ: તાત એટલે માણિભદ્ર ૪૦૦. લખધી...કદિઇ : હું કામભાગમાં આસક્તિ રાખી રહી, પણ એ દી ભાગવવાના ન મળ્યા. ૪૧૦. સમાધિમરણઃ દેહભાવના ત્યાગપૂર્વક એટલે આત્મભાવપૂર્વક, સમતાપૂર્વક મરણુ તે સમાધિમરણ. ૪૧૫. બીબા-સારૂ ભાતિ : ખીંમા અનુસાર ભાત પડે છે તેમ જે કઈ કર્યાં કર્યાં. તેનાં પરિણામ ભાગવ્યાં. ૪૩૫. વિધિ કરુ જિનવરપૂજઃ જિતવરપૂજાની વિધિ કરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy