SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ : આરામશોભા રાસમાળા રાઈરાનું અતિ વાધ્ય પ્રેમ, રહઈ વહઈ નિત કુશલડ પ્રેમ, રાતિ દિવસિ ઈમ ચિંતા કરઈ, “કરમિહિં જીવ ચિંહુ ગતિ ફિરઈ. ૧૫ જઈ આવઈ ઈહ જ્ઞાની કેઈ, ત ઉરિ અહાર વંછિત હેઈ, પાછિલા ભવની પૂછઉ વાત,” આવ્યા વીરચંદસૂરિ વિખ્યાત. ૧૯૬ સમેસર્યો વનિ રાઈ સુર્યા, આરામસભા પ્રીય પ્રતિ ભણ્યા, “ચાલઉ વંદણ હિવ જાઈએ, સંસઉ \[૭]છી મનિ ધ્યાઈએ. ૧૯૭ પુણ્ય પાપનઉ મારગ ખર૩, વંદણનઈ તુમિઠ રથ સજ કરઉ” વંદઈ આવી શ્રી ગુરુરાઈ, ઘઈ ઉપદેશ સગુર મન ભાઈ. ૧૯૮ રાઈ પૂછઈ હિવ, “રાણી કિશું, કરી પુણ્ય સુખ પામઈ ઈસું,” વલતઉ ગુરુ બેલઈ, “સુણિ વાત, જંબૂદીપહિ ભરથે વિખ્યાત. ૧૯૯ ચંપાનયરી કુલધર સેકિ, કુલનંદા તસુ નારિ ગરિક, તિણિ જાઈ કંન્યા પુણિ સાત, પરણાવી તે સયલ વિખ્યાત. ૨૦૦ હિવ બેટાની ચિંતાઈ આસ, તેતલઈ તેહનઈ ભરિયલ માસ, બિહુનઈ કારણિ થયઉ ઉહાસ, ક્રમિકમિ પૂગા સાઢા નવ માસ. ૨૦૧ જાઈ બેટી જાણી તામ, ઊચાટે નવિ દીધઉં નામ, નિરભાગિણું નામ તિણિ લાઉ, નિરાદર જાણિ લેકે કાઉ. ૨૦૨ ચૂવનવેલા વય આદરી, પેટ ભરઈ તે ઘરિધરિ ફિરી, લેક કુટુંબી કહઈ તિ વાર, “કુલધર, આદરિ, મ થા ગમાર.” ૨૦૩ બાપ તણઈ મનિ ચીંત પઈઠ, આવી ચહુઈ હાટિ બઈઠ, લાંઘી કેઈ આવ્યઉ પરદેસ, જેહનઈ કર્મ નહીં લવલેસ. ૨૦૪ ચરણ બિહઈ છઈ ધૂલઈ ભર્યા, થાકા પગ પૂજઈ રિહર્યા, ચચરિ?] પૂછિઉં, “તાહરઉ ઘર કિહાં, કિણિ કારણિ આવ્યક છઈ ઈહાં.” ૨૦૫ “કેસલ દેસિ નયરિ કેસલા, નંદણ સેઠિ વસઈ જસકલા, સેમા તસ ઘરિ અછઈ કલત્ર, તાસુ તણઈ હુ9 હરખિ સુપુત્ર. ૨૦૬ તે તસુ નંદન હું સુણિ, સેઠિ, દુખિ કઈ જલપૂરી ટ્રેઠિ, માહરઉ પિતા દિવંગત થયઉ, તેનઉ ધન તિણિ સાથઈ ગયઉ. ૨૦૭. * ઉહાસ લઇ તેહનઈલ વિખ્યાત. ચિરિ ? જ ફિલઇ ભાઈ કર્મ નહી લઇ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy