________________
“તે સ્થિતિએ શી રીતે પહેાંચી શકાય ?’
“તે પણ અમારા ધર્મમાં રાખવા, હિંસા ન કરવી, વગેરે. જ જોવા મળશે.’
૧૧
તાવ્યું છે. સત્ય ખેલવું, ધનના પરિગ્રહ ન આ કથા તેનાથી ઊંચા સિદ્ધાન્તા ખીજે ભાગ્યે
જૈન ધર્મ એટલે શું?''
">
ખરું પૂછે। . તે જૈન ધર્માં તે ધર્મ નથી, જીવન જીવવાની એક રીત છે, જેનું અનુસરણ કરવાથી આ જિંદગીમાં જ ઉચ્ચ આધ્યાત્મિક કાટિએ પહેાંચી શકાય છે.’ જૈન ધર્મમાં ધનના સંચય ત કરવાનું કહ્યું છે ખરું ?'
“ના. તેમાં એમ કહ્યું છે કે નક્કી કરેલી મર્યાદાથી અધિક સ`પત્તિ ન રાખવી.’’ “તમે એનું વ્રત લીધું છે ખરું ?''
“ના. પેાતે મેળવેલ ધનના અમુક ભાગ સાવજનિક કલ્યાણ અથે ખર્ચ વે એવા મારે નિયમ છે ખરા.”
તા. ૮ જાન્યુઆરી ૧૯૮૦. કસ્તૂરભાઈ મુંબઈમાં માંદા પડયા. ડોક્ટરે તેમની નાજુક તમિયત જોઈને પંદર દિવસ પથારીમાં રહેવાની સલાહ આપી. “મને એક વાર અમદાવાદ ભેગા કરેા. પછી ત્યાં આરામ લઈશ,'' કસ્તૂરભાઈએ કહ્યું. ડક્ટરે પ્રવાસનું જોખમ ખેડવાની ના પાડી. પણુ કસ્તૂરભાઈએ અમદાવાદ સાથે એવું અદ્વૈત સાધ્યું હતું કે છેલ્લા દિવસે અમદાવાદમાં ગાળવાની તેમની તીવ્ર ઈચ્છા હતી. તેમની બેચેની જોઈને ડોક્ટરે છેવટે તેમને અમદાવાદ જવાની સંમતિ આપી, વેદનામાં પણ તેમના મુખ પર આનંદ છવાયેા. ઍમ્બ્યુલન્સ ગાડીમાં તેમને સ્ટેશને લઈ ગયા. ખીજે દિવસે સવારે અમદાવાદ પહેાંચ્યા ત્યારે મન પ્રફુલ્લ થયું અને સર્વ દર્દ જાણે અદશ્ય થઈ ગયું. તે પછી, ૧૯મી જાન્યુઆરીએ તેમની પ્રિય કર્મભૂમિ પરથી વિદાય લઈ પ્રિયતર દિવ્યધામ જવા માટેનું તેડુ આવ્યું, જેના તેમણે શાન્તિ ને સંતાષથી સ્વીકાર કર્યાં.
Jain Education International
કસ્તૂરભાઈ માનતા કે માણસ મૃત્યુ પામે તેને લીધે દેશનું ઉત્પાદન અટકવું ન જોઈએ. ખરી અંજિલ તે તેની ભાવના મુજબનું કામ કરીને આપવી જોઈએ. તેમણે સ્પષ્ટ સૂચના આપેલી કે મારા અવસાનના શાકમાં એકે નિલ બુધન રહેવી જોઈએ. તેમના પુત્રોએ શેઠની આ ઇચ્છા લાલભાઈ ગ્રૂપની નવે મિલાના કારીગરાને પહેાંચાડી, મજૂરા શેઠની અદબ જાળવીને કામ પર ચડી ગયા. આખા અમદાવાદમાં જેમના શાકમાં હડતાળ હતી, તેમની જ મિલા એ દિવસે ચાલી તે એક અપૂર્વ ને અભિનંદનીય ઘટના ગણાય ! દેશના કાઈ નેતાના અવસાન વખતે નહેાતું બન્યું, તે કસ્તૂરભાઈના અવસાન વખતે બન્યું,
ધીરુભાઈ ઠાકર
For Private & Personal Use Only
www.jainelibrary.org