SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા : €3: કાંયથી પણ સાના સમાચાર ન મળ્યા. તેમણે કહ્યું ત્યારે શેઠે સારી રીતે શંકાશીલ બનીને મનમાં વિચાયુ, “આનું વચન ખરું છે કે ખોટું ? પરીક્ષા કરું.” આમ વિચારીને માહિતી મેળવવા તેણે ચંપા નામની શ્રેષ્ઠ નગરીમાં પેાતાના માણસને કુલધર શેઠ પાસે મેાકલ્યા. (૧૩૮–૪૦) તેણે જઈને તેને પૂછ્યું, “તમારે કાઈ પુત્રી છે? અને એને કય પરણાવી છે? મને કહે! કારણ કે માણિભદ્રે મને તમારી સાથે સંબધ બાંધવા માટે મેકલ્યા છે.’” તે કહે છે, “મારી દીકરીએ આડે છે. એમાંથી આ નગરીમાં સાત પરણાવી છે. હે ભાઈ, હમણાં પરણેલી આઠમી દીકરી પણ પતિની સાથે ચૌડદેશમાં ગઈ છે. બીજી કાઈ કન્યા નથી. તેની સાથે કેવી રીતે સંબધ કરું? આ બધું ત્યાં જઈને માણિભદ્રને કહેજે.” (૧૪૧–૪૪) તેણે પણુ આવીને બધું શેઠને કહ્યું. તેણે પણ ખરી વાત જાણીને તેનું વિરોષ ગૌરવ કર્યું . તે છેાકરી પણ તેના ઘરમાં દીકરીની જેમ સારી રીતે સ ંતાષપૂર્વક રહેવા લાગી. પેાતાના વિનયવિવેકથી તેણે આખા ઘરને પ્રસન્ન કર્યુ. (૧૪૫-૪૬) હવે, તે માણિભદ્ર જિત ભગવાને ફરમાવેલા ઉત્તમ ધર્મ પાળે છે. અને તેણે ઉત્તુંગ શ્રેષ્ઠ જિનાલય કરાવ્યુ છે. તેથી તે બાળા જિનમ ંદિરમાં ઉપલેપનમંડન વગેરે વ્યાપારા ધર્મશ્રદ્ધાથી ભક્તિપૂર્વક રાજરાજ કરે છે. સાધુસાધ્વીઓના સૌંસ થી તે સુલસાના જેવી અનન્ય શ્રાવિકા બની રહી. આમાં વધારે શુ કહેવું? જે-જે દ્રવ્ય શેઠ ભાતા વગેરેના અંગત ઉપયોગ માટે આપે છે, તેને તે સાચવીને જિનાલયમાં ર૭૪પ કરે છે. રાજી થઈને શેઠ પણ તેને બમણુાતમણા પૈસા હંમેશાં આપે છે. પછી તેણે અતિશય ઉત્તમ ત્રિત્ર કરાવ્યું, (૧૪૭-૫૧) અને વળી – કતકવિનિર્મિત, માલાએથી આચ્છાતિ, વિવિધ રત્નાથી માડિત, ઉત્તમ. મેાતીએવાળી ઝૂલતી લાંબી સેરથી ભિત,સર્પાએ તજેલી કાંચળી જેવા પદ્માંશુાથી આચ્છાદિત, વિવિધ મણિરત્નજડિત સાનાના દડવાળું, આ પ્રકારનું વિવિધ વિભૂતિવાળું છત્ર બનાવીને તે જિનમંદિરમાં આપે છે. અન્ય પશુ ૪૫. શબ્દ ચેસ કા અર્થાંમાં છે તે સ્પષ્ટ નથી. કાં તે (૧) પૂગ્ન વખતે થતી રક્ષાપેટલીની ક્રિયા માટે હોય અથવા (૨) રચેાત્સવના અર્થમાં હોય અથવા (૩) રચ્યા – માર્ગોની સાફસૂફીના અથ માં હોય. તીય 'કરાના જન્મકલ્યાણ વખતે દિકુમારીએ એમને રક્ષા કરે છે એવું વર્ણન પૂજામાં આવે છે અને અહીં પછીથી પૂર્જાનાં અંગે સાથે ર૭નો ઉલ્લેખ થયા છે તેથી એ અ વધુ સ`ભવિત લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy