SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિ. કે. એમ. પટેલ, પાટણ અનુયાગદ્વારને મૂળસૂત્ર ગણવાનું' અન્ય કારણુ એ પણ છે કે આત્મોત્થાનના મૂળમત્ર ચાર છે. સમ્યગ્ દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્ર અને સમ્યક્તપ. પ્રસ્તુત અનુયાગદ્વાર તત્ત્વજ્ઞાનનુ તેમજ શ્રુતજ્ઞાનના વિકાસના ઉપાયાનુ નિરૂપણ કરે છે. એટલે જ્ઞાન અને દર્શીન ''તેની વૃદ્ધિ માટેનું પ્રતિનિધિ સૂત્ર હેાવાથી તે મૂળસૂત્ર મનાય છે જ્ઞાન-દર્શનની શુદ્ધિ પછી જ ચારિત્ર અને તપની આરાધના થઇ શકે. આત્મશુદ્ધિના સમસ્ત સાધનાનું મૂળ કારણ દર્શન અને જ્ઞાન છે માટે જ અનુયે ગદ્વારને મૂળસૂત્ર ગણવામાં આવે છે. ચૂલિકા શા માટે ? શ્વેતામ્બર મૂર્તિ પૂજક પરંપરા પ્રમાણે અનુયોગદ્વારસૂત્ર ચૂલિકા ગણાય છે. ચૂલિકા શબ્દને પ્રયાગ એ અધ્યયન કે શાસ્ત્ર માટે થાય છે, કે, જેમાં અવશિષ્ટ યા પરિશિષ્ટ વિષયાનુ વર્ણન અથવા વિવિધ વિષયે નું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. તેમાં મૂળ શાસ્ત્રના પ્રત્યેાજન અથવા વિષયને દૃષ્ટિમાં રાખીને એવી કેટલીક આવશ્યક માતા પર પ્રકાશ પાડવામાં આવ્યા હોય છે કે જેને સમાવેશ મૂળશાસ્ત્રમાં ન થઈ શકયા હૈાય. ન’દીસૂત્ર અને અનુયાગઢારસૂત્ર આવી ચૂલિકાએ છે જે પરિશિષ્ટનુ કામ કરે છે એટલુ જ નહી. આગળના અધ્યયન માટે ભૂમિકાનું કામ કરે છે. આ બાબત નદીસૂત્રની અપેક્ષાએ અનુયેાગદ્વારસૂત્રને વિશેષ લાગુ પડે છે. નંદીસૂત્રમાં તે માત્ર પાંચ જ્ઞાનેનું વિવરણ કરવામાં આવ્યું છે, જ્યારે અનુયેાગદ્વારમાં આવશ્યકની વ્યાખ્યાના માધ્યમથી સમગ્ર આગમેાની વ્યાખ્યાનું પ્રશિક્ષણ આપવાનુ ઈષ્ટ ગણ્યુ છે. આ શાસ્ત્રનુ` વિધવત્ અધ્યયન કરવાથી વિભિન્ન ખાજુએથી વ્યાખ્યા કરવાની ચાવી હાથ લાગી જાય છે. અનુયાગષ્ટિ સ‘પન્ન સાધક વિશ્વના બધા જ પદાર્થાનું વિશ્લેષણ કરવામાં પારંગત બની જાય છે. ૧૯૨ ટૂંકમાં અનુયાગંઢારસૂત્ર આગમના અધ્યયન માટે ભૂમિકાનું કામ કરે છે. તેમાં પરિશિષ્ટ વિષયેનું વર્ણન અને વિવિધ વિષયાનુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. એટલે તેને ચૂલિકાસૂત્ર ગણવામાં આવે છે. ઉપસહારે શ્વેતામ્બર મૂર્તિ પૂજક સ'પ્રદાય અનુયાગદ્બારને ચૂલિકા ગણે છે, કારણ કે તેમાં પરિશિષ્ટ વિષયાનુ વણુન અને વિવિધ વિષયાનુ' સ્પષ્ટી કરણ કરવામાં આવ્યુ છે. પણ સ્થાનકવાસી અને તેરાપથી સ'પ્રદાયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001431
Book TitleJain Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorK R Chandra
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1992
Total Pages330
LanguagePrakrit, Hindi, Enlgish, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & agam_related_articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy