SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૭૧ પદ્ય છે અને એ દ્વારા જૈન વાઝેવીની ધ્યાનરૂપ પુષ્પો વડે ચરણપૂજા હો, એમ કહ્યું છે. ઉલ્લેખ–મૂળ કૃતિમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છે : ઉત્તરાધ્યનન (૧૭૦, ૨૩૬), ઉપદે શપદ (૩, ૨૪૯), ઉપદેશમાલા (૫), ગચ્છાચાર (૨૬૧), ચિન્તામણિ (૨૮૨), તત્ત્વાર્થ (૯, ૧૧૭, ૧૭૩), ધર્મસંગ્રહણી (૧૭૩), નયચક્ર (૧૧૫), પંચકલ્પભાષ્ય (૪), બૃહત્કલ્પભાષ્ય (૨૫૧), ભગવાઈ (૧૭૨), મહાનિશીથ (૨૫૦), મહાભાષ્ય (૧૨૦), યોગદષ્ટિસમુચ્ચય (૨૪૭, ૨૬૭), યોગશાસ્ત્ર (૧૭૫), વિશેષાવશ્યક (૬૦), ષોડશક (૨૪૬), સમય (૧૭૧), સમ્મતિ (૨, ૭, ૯, ૨૦, ૬૦, ૧૪૬, ૨૧૭, ૨૩૧), સમ્મતિવૃત્તિ (૨૦)) અને સૂત્ર (૨૧, ૧૭૮). ગ્રંથકાર તરીકે નીચે મુજબનાં નામ છે : | જિનભદ્રજી (૧૨૮), દેવસેન (૧૩૧, ૨૪૨), અને સિદ્ધસેનજી (૧૨૧). અન્ય વિશેષ નામો નીચે પ્રમાણે છે : દેવદત્ત (૪૫, ૧૧૪), નૈયાયિક (૩૪, ૪૦, ૧૪૦), બુદ્ધ (૧૩૮), યોગાચાર (૩૬), અને સાંગ (૪૦). સ્વપજ્ઞ ટબો—યશોવિજયગણિએ જાતે દ્રવ્યગુણપર્યાયરાસ ઉપર ગુજરાતીમાં એ રાસના સ્પષ્ટીકરણરૂપે દબો રચ્યો છે. એ દ્વારા કેવળ મૂળ લખાણને વિશદ બનાવાયું છે એટલું જ નહિ પણ સમર્થનાર્થે અવતરણો આપી એને સમૃદ્ધ કરાયું છે. એમાં અનેક ગ્રંથોની સાક્ષી અપાઈ છે. એ પૈકી કેટલાંકનાં જ નામ હું અહીં નોંધું છું - અનુયોગદ્વાર (પૃ ૭૪, ૭૮), અનેકાન્તવ્યવસ્થા (પૃ. ૪૧), અન્યયોગ-વ્યવચ્છેદદ્ધાત્રિશિકા (પૃ૦ ૩૧, ૩૨, ૮૩), આકર (પૃ. ૭૯), આચારાંગ સૂત્ર (પૃ. ૩), આવશ્યક (પૃ. ૭૨, ૧૬૭, ૧૬૮), ઉત્તરાધ્યયન (પૃ. ૧૧૦, ૧૪૭, ૧૫૩, ૧૫૯), ઉપદેશમાલા (પૃ. ૬), ઉપદેશરહસ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001416
Book TitleJain Darshnma Nay
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherB J Institute
Publication Year2002
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Nyay
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy