________________
પરિશિષ્ટ પ
પ્રત્યાખ્યાન–વસ્તુનો ત્યાગ કરવા. (વિશેષ માટે જાઓ, મેાક્ષમાળા પાઠ ૩૧) પ્રત્યેબુદ્ધ-કોઈ વસ્તુના નિમિત્તથી જેને બાધ થયા હોય તે, જેમ કરકંડુ આદિ પુરુષો. પ્રત્યેક શરીર-દરેક જીવનું જુદું જુદું શરીર, પ્રભુત્વ-સ્વામીપણું.
પ્રદેશ-આકાશનો તે અંશ જેને અવિભાગી ઍક પુદ્ગલ પરમાણુ રોકે છે, તેમાં અનેક પરમાણુને સ્થાન આપવાનું સામર્થ્ય હોય છે. પ્રદેશબંધ—બંધાયેલા કર્મોની સંખ્યાનો નિર્ણય એટલે કે કેટલા કર્માણુ આત્માની સાથે બંધાયાં છે. પ્રદેશ સંહાર વિસર્પ—શરીરને લીધે આત્માના
પ્રદેશાનું સંકોચાવું તથા ફેલાવું. પ્રદેશેાય–કર્મોનું પ્રદેશમાં ઉદય થવું, રસ દીધા વિના ખરી જવું.
પ્રમાણ—સાચું જ્ઞાન; વસ્તુને સર્વાંશે ગ્રહણ કરનારું
જ્ઞાન.
પ્રમાણાબાધિત-પ્રમાણથી વિચારતાં જેમાં વિરોધ ન આવે.
પ્રમાદ-ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. (મેાક્ષમાળા-૫૦) પ્રમાદ–અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લસવાં. (પત્રાંક ૬૨).
મ
ખાર અંગ—આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતકૃદ્દશાંગ, અનુત્તરૌપપાતિકદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ.
અપા
આર ગુણ-અરિહંત ભગવાનના ૧૨ ગુણ છે. (૧) વચનાતિશય, (૨) જ્ઞાનાતિય,. (૩) યાપગમાતિશય, (૪) પૂજાતિશય, (૫) અશાક વૃક્ષ, (૬) કુસુમવૃષ્ટિ, (૭) દિવ્ય ધ્વનિ, (૮) ચામર, (૯) આસન, (૧૦) ભામંડલ, (૧૧) ભેરી, (૧૨) છત્ર. ૪ અતિશય તથા ૮ પ્રાતિહાર્ય કહેવાય છે. માર તપ-અનશન, અવૌદર્ય, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન, કાયક્લેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ.
Jain Education International
vee
માર વ્રત-શ્રાવકનાં બાર વ્રત છે, તે આ પ્રમાણે: અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, પરિગ્રહ-પરિમાણાણુવ્રત અને બ્રહ્મચર્યાણુવ્રત એ પાંચ અણુવ્રત કહેવાય છે. દિવ્રત, દેશવ્રત, અનર્થદંડવ્રત આ ત્રણ ગુણવ્રત છે. સામાયિક, પ્રાષધાપવાસ, ઉપભોગપરિભોગપરિમાણ, અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે. માલજીવ–અજ્ઞાની આત્મા. ખાદ્યપરિગ્રહ-બહારના પદાર્થો પર `મમતા રાખવી. તે પરિગ્રહ દશ પ્રકારે છે:- ક્ષેત્ર, ઘર, ચાંદી, સેાનું, ગાયભેંસ, ધન, ધાન્ય, દાસી, દાસ અને વાસણ.
માથભાવ-લૌકિક ભાવ; સંસારભાવ. બીજજ્ઞાન-સમ્યગ્દર્શન.
બીજરૂચિ સમ્યક્ત્વ-પરમાર્થ સમ્યવાન જીવમાં નિષ્કામ શ્રદ્ધા. (પત્રાંક ૪૩૧) . મેાધબીજ-સમ્યગ્દર્શન.
બ્રહ્મચર્ય-આત્મામાં રમવું; સ્રીમાત્રનો ત્યાગ. બ્રહ્મરસ-આત્મ-અનુભવ. બ્રહ્મવિદ્યા-આત્મજ્ઞાન.
બ્રહ્માંડ–સકલ વિશ્વ.
બ્રાહ્મી વેદના-આત્મા સંબંધી વેદના; આન્તરિક પીડા
ભ
ભક્તિ–વીતરાગી પુરુષોના ગુણામાં લીનતા. તેઓના ગુણેા ગાવા, સ્તુતિ કરવી ઇત્યાદિ ક્રિયારૂપ ભક્તિ છે.
ભદ્રભરણ-સજજન પુરુષાના પોષનાર. ભકિતા-સરલતા; ઉત્તમતા.
ભય–કોઈ ભયાનક પદાર્થ જોઈને આત્મ-પ્રદેશાનું કંપવું.
ભયભંજન-ભયને ટાળનાર. ભયસંજ્ઞા-જેથી જીવને ભય લાગ્યા કરે છે. ભરત–ભગવાન ઋષભદેવના પુત્ર, આદિ ચક્રવર્તી, ભતૃહરિ-એક મહાન યોગી થઈ ગયા છે.
ભવન-ધર; મકાન,
ભવનપતિભવનપતિ જાતિના દેવતા. ભવનમાં રહેતા
હાવાથી ભવનવાસી પણ કહેવાય છે. ભવભ્રમણ-સંસાર પરિભ્રમણ.
For Private & Personal Use Only
www.jainelibrary.org