________________
અ
અકર્મ ભૂમિ-ભાગભૂમિ. અસ, મસિ‚ કૃષિ આદિ ષટ્કર્મ રહિત ભાગભૂમિ; માક્ષને અયોગ્ય ક્ષેત્ર. અકાલ–અસમય.
અગુરુલઘુ-ગુરુતા અને લઘુતા રહિત, એવા પદાર્થ
ના સ્વભાવ.
અગા પ્ય-પ્રગટ.
અગિયારમું ગુણસ્થાનક-ઉપશાંત માહ,
અદ્ય-પાપ.
ચિત–જીવ વિનાનું. અચેતન-જડ પદાર્થ.
પરિશિષ્ટ પ
પરિશિષ્ટ પુ
શબ્દાર્થ
અજ્ઞાન–મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન, જુઓ
પત્રાંક ૭૬૮.
અજ્ઞાન પરિષહ-સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણે ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુઝવણ આવી જતી હોય, આટઆટલું કર્યા છતાં, હજી જ્ઞાન કેમ નથી પ્રગટતું એમ થયા કરે તે. પત્રાંક ૫૩૭ અડવી–શાભા વગરની.
અઢાર દાષ-પાંચ પ્રકારના અંતરાય (દાન, લાભ, ભાગ, ઉપભોગ, વીર્યંતરાય), હાસ્ય, રતિ, અરિત, ભય, જુગુપ્સા, શાક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા, અને કામ. (મેાક્ષમાળા) અણુલિંગ-જેનું કોઈ ખાસ બાહ્ય ચિહ્ન નથી. કોઈ પ્રકારના વેષથી પર.
અણાહારી–આહાર ન કરનાર.
અણુ-સૂક્ષ્મ, અલ્પ (વ્રત); પુદ્ગલના નાનામાં નાના
ભાગ.
અણુ છતું-નાનું હોવા છતાં.
અણુવ્રત-અલ્પવ્રત; જે વ્રતાને શ્રાવકો ધારણ કરે છે. અતિક્રમ-મર્યાદાનું ઉલ્લંઘન.
અતિચારદોષ (લીધેલા વ્રતને મલિન કરે તેવા વ્રતભંગના ઇરાદાપૂર્વક નહીં આચરેલા દોષ). અતિપરિચય-ગાઢ સંબંધ; હૃદ કરતાં વધારે
પરિચય.
અતીત કાળ–ભૂતકાળ,
Jain Education International
અથથી ઇતિ-પહેલેથી છેલ્લે સુધી. અદત્તાદાન-નહીં આપેલી વસ્તુ ગ્રહણ કરવી; ચેરી. અદ્વૈત-એક જ વસ્તુ; એક આત્મા કે બ્રહ્મ વિના
જગતમાં બીજું કંઈ નથી એવી માન્યતા. અધર્મ દ્રવ્ય-જીવ અને પુદ્ગલને સ્થિતિમાં ઉદાસીન
૮૭૭
સહાય આપનાર, છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય. અધિકરણ ક્રિયા–તલવાર આદિના આરંભ-સમારંભ
ના નિમિત્તથી લાગતું કર્મબંધન. પત્રાંક ૫૨૨ અધિષ્ઠાન-હરિ ભગવાન, જેમાંથી વસ્તુ ઉત્પન્ન
થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં તે લય પામી. પત્રાંક ૨૨૦.
અધીષ્ટ–યોગ્ય. અધેાદશા-નીચી અવસ્થા.
અલ્ટ્રાસમય-કાલને નાનામાં નાના અંશ; વસ્તુનું પરિવર્તન થવામાં નિમિત્તરૂપ, એક દ્રવ્ય. અધ્યાત્મ-આત્મા સંબંધી. અધ્યાત્મમાર્ગ-યથાર્થ સમજાયે પરભાવથી આત્મતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મમાર્ગ. પત્રાંક ૯૧૮. અધ્યાત્મશાસ-જે શાસ્ત્રોમાં આત્માનું કથન છે તે. “નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લહીએ રે.” આનંદઘનજી. અધ્યાસ–મિથ્યા આરોપણ; ભ્રાંતિ. અનગાર-મુનિ; સાધુ; ઘર વિનાના. અનધિકારી–અધિકાર વિનાનું; અપાત્ર.
For Private & Personal Use Only
આત્મ
સિદ્ધિ ગાથા ૩૧. અનન્યભાવ-ઉત્કૃષ્ટ ભાવ; શુદ્ધ ભાવ. અનન્યશરણ–જેના જેવું બીજું શરણ નથી. અનભિસંધિ– કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે. અનંતકાય– જેમાં અનંત જીવા હાય તે; તેવાં શરીરવાળાં, કંદમૂલાદિ.
અનંત ચારિત્ર-મેાહનીય કર્મના અભાવથી જે આત્મસ્થિરતા થાય છે તે. અનંત જ્ઞાન–કેવળજ્ઞાન. અનંત દર્શન કેવળદર્શન. અનંત રાશિઘણી મેાટી રાશિ. અનાકાર–આકારનો અભાવ.
www.jainelibrary.org