________________
૮૨૫
આત્યંતર પરિણામ અવકન–હાથનાં ૩ સત્તામત સ્થળ કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે નવમ ગુણસ્થાનક
સૂફમ ઉપશાંત
એકાદશમ ,, ક્ષીણ ,
દ્વાદશમ
દશમ
)
હાથનોંધ૩
[હાથોંધ ૩, પૃષ્ઠ ૩] * નમઃ સર્વજ્ઞ. જિન.
વીતરાગ.
સર્વજ્ઞ છે. રાગદ્વેષને આત્યંતિક ક્ષય થઈ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન, જીવન સ્વત્વભૂત ધર્મ છે. જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે.
હિાથનેધ ૩, પૃષ્ઠ ૭] સર્વપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા યોગ્ય, વિચાર કરવા ગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે.
[હાથોંધ ૩, પૃષ્ઠ ૯] સર્વજ્ઞ દેવ.
સર્વજ્ઞ દેવ. નિગ્રંથ ગુરુ.
નિગ્રંથ ગુરુઉપશમમૂળ ધર્મ.
દયામૂળ ધર્મ. સર્વજ્ઞ દેવ. નિગ્રંથ ગુરુ. સિદ્ધાંતમૂળ ધર્મ. સર્વ દેવ. નિગ્રંથ ગુરુ. જિનાજ્ઞા મૂળ ધર્મ.
૩
સર્વજ્ઞનું સ્વરૂપ. નિગ્રંથનું સ્વરૂપ. ધર્મનું સ્વરૂપ.
સમ્યક ક્રિયાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org