________________
૮૭
cou
આત્યંતર પરિણામ અવકન–હાથનોંધ ૧ જીવાજીવવિભક્તિ. શુદ્ધાત્મપદભાવના.
૫૧ હિાથને,
[હાથનેધ ૧, પૃષ્ઠ ૧૧૧] અંગ. ઉપાંગ. મૂળ,
આશયપ્રકાશિતા ટીકા.
વ્યવહાર હેતુ.. પરમાર્થ હેતુ. પરમાર્થ ગૌણતાની પ્રસિદ્ધિ. વ્યવહારવિસ્તારનું પર્યવસાન. અનેકાંતવૃષ્ટિ હેતુ. સ્વગતમતાંતરનિવૃત્તિપ્રયત્ન. ઉપક્રમ ઉપસંહાર અવિસંધિ. લોકવર્ણન સ્થૂળત્વ હેતુ. વર્તમાનકાળે આત્મસાધનભૂમિકા. વીતરાગદર્શનવ્યાખ્યાને અનુક્રમ.
પર
હિાથનેધ ૧, પૃષ્ઠ ૧૧૩]
મૂળ લોકસંસ્થાન? ધર્મઅધર્મઅસ્તિકાયરૂપ દ્રવ્ય ? સ્વાભાવિક અભવ્યત્વ? અનાદિ અનંત સિદ્ધિ? અનાદિ અનંતનું જ્ઞાન શી રીતે ? આત્મા સંકેચે વિકાસે? સિદ્ધ ઊર્ધ્વગમન-ચેતન, ખંડવત શા માટે નહીં? કેવળજ્ઞાનમાં લેકાલેકનું જ્ઞાતૃત્વ શી રીતે ? લેકસ્થિતિમર્યાદા હેતુ? શાશ્વતવસ્તુલક્ષણ?
ઉત્તર તે તે સ્થાનવર્તી સૂર્ય ચંદ્રાદિ વસ્તુ, અથવા નિયમિત ગતિ હેતુ? દુષમસુષમાદિ કાળ ? મનુષ્યઊંચત્વાદિપ્રમાણું? અગ્નિકાયાદિનું નિમિત્તયેગે એકદમ ઉત્પન્ન થવું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org