________________
આવ્યંતર પરિણામ અવલોકન
–હાથનેધ– વર્ષ રર થી ૩૪ પર્યત
હાથનોંધ–૧
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧] * પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરે એમ નિગ્રંથ
શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંગના તાદામ્યવત્ અધ્યાસે પિતાના સ્વરૂપને લક્ષ પામતું નથી. યત્કિંચિત્ પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, ગાદિ કહે છે.
* સંવત ૧૯૭૭માં અમદાવાદથી પ્રસિદ્ધ થયેલ “શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત તત્ત્વજ્ઞાન”, સાતમી આવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલ આ નીચે આપીએ છીએ, પણ મૂળ હસ્તાક્ષરની હાથનોંધમાં ન હોવાથી ફૂટનોટમાં આપ્યું છે. ૧ પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કર. ૨ જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિંદ્રિય વડે જે દૃશ્યમાન થાય છે તેને વિચાર કરતાં આ
જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવ થાય
તો તેથી તે જ દુઃખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે. ૩ જે પદાર્થો ચક્ષુરિંદ્રિયથી દશ્યમાન નથી અથવા ચક્ષુરિંદ્રિયથી બોધ થઈ શક્તા નથી પણ ધ્રાણેદિયથી
જાણી શકાય છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org