________________
વર્ષ ૧૭ મા પહેલાં ૩૫ ધ્યાન એકચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું.
૩૬ ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારને ભય ઉત્પન્ન થાય તે પણ બીવું નહીં. અભય આત્મસ્વરૂપ વિચારવું. “અમરદશા જાણી ચળવિચળ ન થવું.”
૩૭ એકલા શયન કરવું. ૩૮ એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવ. ૩૯ શંકા, કંખા કે વિતિગિચ્છા કરવી નહીં. જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સેનત કરવી. ૪૦ દ્રવ્યગુણ જોઈને પણ રાજી થવું નહીં. ૪૧ ખટદ્રવ્યના ગુણપર્યાય વિચારે. ૪૨ સર્વને સમદ્રષ્ટિએ જુઓ. ૪૩ બાહ્ય મિત્ર ઉપર જે જે ઈચ્છા રાખતા હો તે કરતાં અત્યંતર મિત્રને તાકીદથી ઈચછે. ૪૪ બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઈચ્છા રાખે છે તેથી ઊલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઈચ્છ. ૪૫ બહાર લડે છે તે કરતાં અત્યંતર મહારાજાને હરાવો. ૪૬ અહંકાર કરશે નહીં. ૪૭ કેઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશે નહીં. ૪૮ ક્ષણે ક્ષણે મેહને સંગ મૂકે. ૪૯ આત્માથી કર્માદિક અન્ય છે, તે મમત્વરૂપ પરિગ્રહને ત્યાગ કરો. ૫૦ સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવે. પ૧ એક ચિત્તે આત્મા ધ્યા. પ્રત્યક્ષ અનુભવ થશે. પર બાહ્ય કુટુંબ ઉપર રાગ કરશે નહીં. પ૩ અત્યંતર કુટુંબ ઉપર રાગ કરશે નહીં. ૫૪ સ્ત્રીએ પુરુષાદિક ઉપર અનુરક્ત થવું નહીં. પપ વસ્તુધર્મ યાદ કરે. પ૬ કઈ બાંધનાર નથી, પિતાની ભૂલથી બંધાય છે. પ૭ એકને ઉપયોગમાં લાવશે તે શત્રુ સર્વે દૂર જશે. ૫૮ ગીત અને ગાયન વિલાપ તુલ્ય જાણે. ૫૯ આભરણ એ જ દ્રવ્યભાર (ભાવ) ભારકર્મ. ૬૦ પ્રમાદ એ જ ભય. ૬૧ અપ્રમાદ ભાવ એ જ અભય પદ છે. ૬૨ જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ ત. ૬૩ વિષમપણું મૂકવું. ૬૪ કર્મયેગે આત્માઓ નવીન નવીન દેહ ધરે છે. ૬૫ અત્યંતર દયા ચિંતવવી. ૬૬ સ્વ અને પરના નાથ થાઓ. ૬૭ બાહ્ય મિત્ર આત્મહિતને રસ્તો બતાવે તેને અત્યંતર મિત્ર તરીકે–
૬૮ જે બાહ્ય મિત્રે પગલિક વાતે અને પર વસ્તુને સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તે તો. અને કદાચિત્ તજાય એમ ન હોય તે અત્યંતરથી લુબ્ધ અને આસક્ત થશે નહીં. તેઓને પણ જાણતા હો તેમને બેધ આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org