________________
શ્રીમદ્ રાજચંદ્ર
વર્ષ ૧૭મા પહેલાં
પ્રથમ નામ
પ્રથમ શતક
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત) ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કેડે કરું કામના; બધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખું મેક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના; એમાં તત્ત્વ વિચાર સત્વ સુખદા, પ્રેરે પ્રભુ કામના. ૧
(છપ્પય) નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવ બંધનના ફંદ, કરણું ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદંત, ખંત પ્રેરક ભગવંતા;
અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણુતરણ, વિદ્ધારણ અઘ હરે; તે રાષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org