________________
વર્ષ ૩૪ મું
૯૪૭ વઢવાણ કેમ્પ, કસુદ ૫, રવિ, ૧૫૭
વર્તમાન દુષમકાળ વર્તે છે. મનુષ્યનાં મન પણ દુષમ જ જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંત:કરણવાળા પરમાર્થને દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે.
એવા વખતમાં કેને સંગ કરે, તેની સાથે કેટલું કામ પાડવું, તેની સાથે કેટલું બોલવું, કેની સાથે પિતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય એ બધું લક્ષમાં રાખવાને વખત છે. નહીં તે સદુવૃત્તિવાન જીવને એ બધાં કારણે હાનિકર્તા થાય છે. આને આભાસ તે આપને પણ હવે ધ્યાનમાં આવતું હશે.
શાંતિઃ
૯૪૮ મુંબઈ, શિવ, માગશર વદ ૮, ૧૫૭ મદનરેખાને અધિકાર, ઉત્તરાધ્યયનના નવમા અધ્યયનને વિષે નમિરાજ અષિનું ચરિત્ર આપ્યું છે, તેની ટીકામાં છે. ત્રાષિભદ્રપુત્રને અધિકાર “ભગવતીસૂત્ર'ના. .. શતકને ઉદેશે આવેલ છે. આ બન્ને અધિકાર અથવા બીજા તેવા ઘણુ અધિકાર આપકારી પુરુષ પ્રત્યે વંદનાદિ ભક્તિનું નિરૂપણ કરે છે. પણ જનમંડળના કલ્યાણને વિચાર કરતાં તે વિષય ચર્ચવાથી તમારે દૂર રહેવું યોગ્ય છે. અવસર પણ તે જ છે. માટે તમારે એ અધિકારાદિ ચર્ચવામાં તદ્દન શાંત રહેવું. પણ બીજી રીતે જેમ તે લેકેની તમારા પ્રત્યે ઉત્તમ લાગણી કિંવા ભાવના થાય તેમ વર્તવું, કે જે પૂર્વાપર ઘણું જીના હિતને જ હેતુ થાય.
૧. શતક ૧૧ ઉદ્દેશ ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org