________________
૬૩૮
શ્રીમદ્ રાજચંદ્ર ક્ષીણમેહ પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે.
આજ દિવસ પર્યત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યુગના પ્રમત્ત સ્વભાવ વડે કિંચિત્ જે અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમાની યાચના છે. શમમ
૮૮૯ મુંબઈ, ભાદ્રપદ સુદ ૫, રવિ, ૧૯૫૫
જે વનવાસી શાસ્ત્ર મોકલ્યું છે તે પ્રબળ નિવૃત્તિના વેગમાં સંયત ઈદ્રિયપણે મનન કરવાથી અમૃત છે.
હાલ “આત્માનુશાસન મનન કરશે.
આજ દિવસ પયંત તમારા તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યુગના પ્રમત્ત સ્વભાવને લીધે કિંચિત્ પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. શાંતિઃ
૯૦ મુંબઈ, ભાદ્રપદ સુદિ પ, રવિવાર, ૧૯૫૫
શ્રી અંબાલાલ આદિ મુમુક્ષુજને,
આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યેગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ, કિંચિત્ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ.
ૐ શાંતિઃ ૮૯૧ મુંબઈ, ભાદ્રપદ સુદિ પ, રવિવાર, ૧લ્પપ
તમારા તથા ભાઈ વણારસીદાસ વગેરેના લખેલા કાગળ મળ્યા હતા.
તમારા કાગળમાં કંઈ જૂનાધિક લખાયું હોય એ વિકલ્પ દર્શાવ્યું તેવું કંઈ ભાસ્યમાન થયું નથી. નિર્વિક્ષિપ્ત રહેશો. ઘણું કરીને અત્ર તે વિકલ્પ સંભવિત નથી.
ઈન્દ્રિયેના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સલ્લાસથી પરિચિત થશે. તમારા સમીપવાસી મુમુક્ષુઓને ઉચિત વિનય ઈચ્છીએ છીએ.
ક્ષીણમેહ પયંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. આજ દિવસ પયંત તમારા પ્રત્યે તથા તમારા સમીપવાસી બાઈઓ, ભાઈઓ પ્રત્યે કિંચિત્ અન્યથા યેગના પ્રમત્ત સ્વભાવથી થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા ઈચ્છીએ છીએ.
શમમ્ ૮૯ર મુંબઈ, ભાદ્રપદ સુદિ ૫, રવિવાર, ૧૫૫
છે શાંતિઃ શ્રી ઝવેરચંદ અને રતનચંદ આદિ મુમુક્ષુઓ,
કાવિઠા-બોરસદ. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યેગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ, કિંચિત્ પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ.
# શાંતિઃ
૧. શ્રી પદ્મનંદી પંચવિંશતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org