________________
વર્ષ ૩૨ મું
૮૫૧ મેહમયીક્ષેત્ર, કા૦ સુદ ૧૪, ગુરુ, ૧૯૫૫ હાલ હું અમુક માસ પર્યત અને રહેવાને વિચાર રાખું છું. મારાથી બનતું ધ્યાન આપીશ. આપના મનમાં નિશ્ચિત રહેશે.
- માત્ર અન્નવસ્ત્ર હોય તો પણ ઘણું છે. પણ વ્યવહાર પ્રતિબદ્ધ માણસને કેટલાક સંગોને લીધે થેડુંઘણું જોઈએ છે, માટે આ પ્રયત્ન કરવું પડ્યું છે. તે ધર્મકીર્તિપૂર્વક તે સંગ જ્યાં સુધી ઉદયમાન હોય ત્યાં સુધી બની આવે એટલે ઘણું છે.
માનસિક વૃત્તિ કરતાં ઘણું જ પ્રતિકૂળ માર્ગમાં હાલ પ્રવાસ કરે પડે છે. તસહદયથી અને શાંત આત્માથી સહન કરવામાં જ હર્ષ માનું છું.
૩૪ શાંતિ. ૮૫૨ મુંબઈ, માગશર સુદ ૩, શુક, ૧૫૫
ૐ નમ: ઘણું કરીને આવતી કાલે રાત્રિના મેલમાં અહીંથી ઉપામતા (નિવૃત્તિ) થશે. થોડા દિવસ પર્યત ઘણું કરીને ઈડર ક્ષેત્રે સ્થિતિ થશે.
મુનિઓને યથાવિધિ નમસ્કાર કહેશે. વીતરાગેના માર્ગની ઉપાસના કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org