SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૦ મું તથારૂપ આપ્તપુરુષના અભાવ જે આ કાળ વર્તે છે. તે પણ આત્માર્થી જીવે તે સમાગમ ઈચ્છતાં તેના અભાવે પણ વિશુદ્ધિસ્થાનકના અભ્યાસને લક્ષ અવશ્ય કરીને કર્તવ્ય છે. . ૭૭૮ ઈડર, વૈશાખ વદ ૧૨, શુક્ર, ૧૯૫૩ બે કાગળ મળ્યા છે. અત્રે ઘણું કરીને મંગળવાર પર્યંત સ્થિતિ થશે. બુધવારે સાંજે અમદાવાદથી મેલગાડીમાં મુંબઈ તરફ જવા માટે બેસવાનું થશે. ઘણું કરીને ગુરુવારે સવારે મુંબઈ ઊતરવું થશે. કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમને પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે. સસમાગમના અભાવને ખેદ રાખતાં છતાં પણ સત્સમાગમ થયે છે એ પરમપુણ્યાગ બન્યું છે, માટે સર્વસંગત્યાગગ બનતાં સુધીમાં ગૃહસ્થવાસે સ્થિતિ હોય ત્યાં પર્યત તે પ્રવૃત્તિ, નીતિસહ, કંઈ પણ જાળવી લઈને પરમાર્થમાં ઉત્સાહ સહિત પ્રવતી વિશુદ્ધિસ્થાનક નિત્ય અભ્યાસમાં રહેવું એ જ કર્તવ્ય છે. ৩ મુંબઈ, જેઠ સુદ, ૧૫૩ છે સર્વર સ્વભાવજાગૃતદશા ચિત્રસારી ન્યારી, પરર્જક ન્યારી, સેજ ન્યારી, ચારિ ભી ન્યારી, ઈહાં મૂઠી મેરી થપના; અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કેઉ પ ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; સ્વાસ ઓ સુપન દઉ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગ, ભાલૈ દૃષ્ટિ ખોલિકે, સંભાલૈ રૂપ અપના. અનુભવઉત્સાહદશા જૈસે નિરભેદરૂપ, નિચે અતીત હતી, તૈસી નિરભેદ અબ, ભેદકી ન ગહેગી ! દીસૈ કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજસ્થાન ફિર બહરિ ન બહૈ, કબહું કદાપિ અપને સુભાવ ત્યાગ કરિ, રાગ રસ રાચિકે ન પરવસ્તુ ગહૈગી; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભય, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેંગી. સ્થિતિદશા એક પરિનામકે ન કરતા દરવ દેઈ, દેઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy